SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ સમાધિ મરણ રાગથી વિપરીત તે છેષ. કોઈપણ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણ પર અમનેસ-અણગમાને ભાવ અથવા તિરસ્કાર તે દ્વેષ. મેં આ પ્રકારે દ્વેષ ધર્યો હોય, બીજાને દ્વેષ ઉત્પન્ન કરાવ્યો હોય, છેષ કરનારની અનુમોદના કરી હોય તે મારા પાપને સિરાવું છું. B બારમે કલહ [ક ] મુખ્યતયા ક્રોધ-માન-માયા-લાભ-રાગ કે દ્વેષની બહુલતાએ ઉદભવતે કજિયે કંકાસ કે લડાઈને કલહ કહે છે. નાના ઝઘડામાંથી થતા માટે કલહ કાયમી દુશ્મનાવટ ઉભી કરી દે છે. કુટુમ્બ કલેશ ઉત્પન કરાવ, સામાજિક કલહ કરાવવા કે સારા | ગણવા, રાજકીય કલહને ખુશ થઈ અનમેદવા વગેરે. આવું કલહ પાપ થાનક મેં સેવ્યું હોય, બીજાને પ્રમાદ વશ કે જાણતાં મેં કલહ ઉત્પન કરાવ્યો હોય અથવા કલહ પાપ સેવનારની અનુમોદના કરી હોય તે મારું તે પાપ સિરાવું છું. | તેરમે અભ્યાખ્યાન [ષારોપણ પાપ સ્થાનક તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુર તોજી અછતાં આળ જે પરના ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતજી સામેથી દેને પ્રગટ કરવા રૂપ જે બોલવું અથવા જાહેર રીતે ખોટા દેનું આરોપણ કરવું કે બીજા પર આળ ચડાવવું તે અભ્યાખ્યાન. મેં આવું દેષારોપણ કર્યું હોય, બીજાને તે માટે પ્રેર્યા હોય કે અભ્યાખ્યાન પાપસેવનારને અનુમોદ્યા હોય, તે મારા પાપને સિરાવું છું. | ચૌદમે પશુન્ય[ચાડી ચુગલી] સાચા-ખોટા અનેક દેશે પીઠ પાછળ ખુલ્લા પાડવા જેને વ્યવહારમાં ચાડી-ચુગલી કહે છે તે જ પશુન્ય. મે ચાડી-ચુગલી કરી હોય, બીજા પાસે કરાવી હોય, કે કરતાને અનુમોદ્યા હોય તે તે મારા પાપને સિરાવું છું. પંદરમે રતિ–અરતિ હર્ષ–ખેદ જિહાં રતિ કેઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય પાપસ્થાનક પંદરમું છે, તેણે એ એકજ હેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy