________________
અંતિમ આરાધનાના દેશ અધિકાર
માયાવશ, લેભવશ, રાગવશ, ષવશ, મોહવશ, વિષયવશ, કલહથકી, અભ્યાખ્યાનથી, પશુન્યથકી, રતિ–અરતિવશ થઈ, મિથ્યાત્વભાવમાં રહી, પ્રમાદવશ બની હર્ષ કે શેકવશ થઈ દપ વશ થઈ રોગ કે ભોગવશ બની, ઊંઘ કે અજ્ઞાનવશ બની જે કઈ જીવ દુભવ્યા હોય, હણ્યા-હણવ્યા કે હણતાં ને અનુદ્યા હોય તે સર્વે જીવોને
હુ ખમાવું છું. રસ ગારવ, ઋદ્ધિ ગારવ, શાતા ગાવને વશ થઈને–આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞાને વશ થઈને–સ્પર્શ ઈદ્રિય, રસનેન્દ્રિય (જીભ), ચક્ષુરિન્દ્રિય (આંખ), ધ્રાણેન્દ્રિય (નાક), કણેન્દ્રિય (કાન)ને વશ બનીને મારા જીવે અનંતા ભામાં પરિભ્રમણ કરતાં જે કઈ જીવ દુભવ્યા હોય, હણ્યા-હણાવ્યા કે અનુમોદ્યા હોય તે સર્વેને
હું નમાવું છું. આ મારા ખામણ સમયે હું દરેકે દરેકને યાદ કરી પુનઃ પુનઃ ખમાવું છું. મિત્ર હોય, શત્રુ હોય કે મધ્યસ્થ હોય, હવે હું દરેક પ્રત્યે મધ્યસ્થ ભાવ રાખું છું. સ્વજને મને ક્ષમા આપે. હું પણ સ્વજને ખાવું . અત્યારે મારે મન સ્વજન કે પરજન બધાં સમાન છે.
રાગથી કેવથી, જાણતા-અજાણતાં જે જીવોને મેં દુખિત ર્યા તે સર્વે મને ખમે, હું પણ બધાંને ખમાવું છું, સર્વ સાથે મારે મૈત્રી છે. કેઈ સાથે વેર-વિરોધ નથી. ' ક્ષમા યાચુ છું સહુ જીવ પાસે, સહુ જીવ મુજને માફ કરો સહુ જીવ સાથે મૈત્રી ભારે, વેર નથી કોઈ જીવ સાથે.
0 ૦
0 ૦
૦
[ 0
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org