________________
સમાધિ મરણ
ભવે નીભાડા પકાવ્યા. તેલીભવે તલ પીલ્યા, માળીભવે વૃક્ષે પ્યાં હાલીભવે ખેતર ખેડયા
આવી અનેક પ્રકારે જુદા જુદા ભવે જુદા જુદા જીવોને પીડા ઉપજાવી કે વિનાશ કીધે તે–તે સર્વે જીવને મન-વચન કાયાથી હું ખમાવું .
આ પ્રમાણે ચારે ગતિમાં ભમતા એવાં મે જે કઈ જીવને પ્રાણથી મુક્ત કર્યા, દુઃખ પમાડયું તે સવને હું ખાવું છું.
મેં જે જે અપરાધ કીધા છે તે તે મારા બધા અપરાધને હે છે ! મધ્યસ્થ થઈને, વેર મૂકીને અમે (ક્ષમા આપો) અને હું પણ ખમું છું. (ક્ષમા માંગું છું.)
મે ભવિ ભમતે અનંત ભવે, જે દુભવ્યા તે ખામું સર્વે તેહસું મિચ્છામિ દુકકડ કરું મૈત્રીભાવ સદા અનુસાર પૃથ્વી પય વસુ પવનની સાત સાત લખધાર પ્રત્યેક સાધારણ તરૂ દશ ચઉદશ લાખ વિચાર બિતિ રિદ્રિય જીવની દે દો લાખ પ્રમાણે ચઉચ3 લાખ સુર નારકી તિરિપંચેન્દ્રિ તિમજણ ચૌદ લાખ માનવ તણી ઈમ રાશી લાખ છવાયોની જાણીએ સર્વજ્ઞ સિદ્ધાંતની શાખ સઘળાં એ પ્રાણ વિશે હણ્યા હણાવ્યા જેહ હણતાં જે અનુમદિયા તુમે વિવિધ ખમા તેહ
અનંતા ભવમાં ભમતા એવા મારા જીવે પૃથ્વીકાય—અપકાચતેઉકાચ–વાયુકાય- વનસ્પતિકાય- બેઈદ્રિય–તેઇન્દ્રિય- ચઉરિદ્રિયનારકી–દેવતા–તિર્યચ-મનુષ્ય એ ચોરાશી લાખ જીવા યોનિ માંહેના કોઈ પણ જીવને દુભવ્યા હોય, હણ્યા હોય, હણાવ્યા હોય, હણતાને અનુદી હોય તે સર્વે જીવોને હું સર્વજ્ઞ સિદ્ધાંતની શાખે મન-વચન-કાયાથી ખમાવું છું. હવે સર્વે જ સાથે હું મૈત્રી ભાવને સદા ધરવાની ભાવના ભાવું છું. આ ઉપરાંત મારા જીવે આ ભવ કે પરમવમાં ક્રોધવશ, માનવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org