________________
સમાધિ મરણ
(૪) અઢાર પાપસ્થાનક વાસરાવા
पाणाइवाय मलिअ चोरिवकं मेहुण दविणमुच्छं कोहं माणं माय लोभं पिज्जं तहा दोसं कलहं अच्सक्खाण पेसुन्न रइ अरइ समाउत्तं परपरिवाय माया मोसं मिच्छत्त सल्लं च वोसिरसु इमाइ मुक्ख मग्ग संसग्ग विग्घ भूआइ'
दुग्गइ निबंधणाइ अठ्ठारस पावठाण મૃષાવાદ હિંસા ચોરી સાહેલડી રે ધન મૂછ મૈથુન તે (સા) ક્રોધ માન માયા તૃષ્ણ સાહેલડી રે પ્રેમ દ્વેષ પૈથુન તે (સા) નિંદા કલહ ન કીજીએ સાહેલડી રે કુડાં ન દીજે આળ (સા) રવિ અરતિમિથ્યા તને સાહેલડી રે માયા મેહ જ જાલતે (સા) ત્રિવિધ ત્રિવિધ વોસિરાવિએ સાહેલડી રે
પાપ સ્થાનક અઢાર તે (સા.)
૦ ભૂમિકા:- જેનું સેવન કરવાથી અથવા જે ભાવમાં રહેવાથી પાપ બંધાય–પાપનો સંચય થાય તેને પાપસ્થાનક કહેવાય છે.
આવા અઢાર પાપ સ્થાનકે વર્ણવાયા છે. મારે આમા આવા પ્રકારના પાપથી અનંતી વાર દંડાયા છે. મને અનંત ભવ બ્રમણ કરાવ્યું છે. આ બધાં જ પાપ સ્થાનક તજવા ગ્ય છે. તેમ માની– સ્વીકારી હવે હું તે પાપ સિરાવું છું.
-રૂઝામ-હું વિસર્જન કરું છું.-તજુ છું]
3 પહેલે પ્રાણાતિપાતજીવ હિંસા પાપસ્થાનક પહેલું કહ્યું રે હિંસા નામે કરત મારે જે જગ-જીવને રે તે લહે મરણ અનંત
પ્રાણને અતિપાત તે પ્રાણાતિપાત સ્પર્શ–રસ–ઘાણ–ચક્ષુ-શ્રવણ એ પાંચ ઈન્દ્રિયે, મન-વચન કાયા એ ત્રણ બળ, આયુષ્ય તથા શ્વાચ્છવાસ એવા દશ પ્રાણ છે.
આ પ્રાણમાંથી કઈ પણ પ્રાણુને વિનાશ કરે કે પીડા ઉપ- જાવવી તે પ્રાણાતિપાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org