SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૫૫ (૩) જીવ ખામણ (ક્ષમાપના) यश्य मित्रमभित्रो वा स्वजनोऽरिजने। ऽपि वा सर्व : झाम्यतु मे सर्व सर्वे प्वपि समोऽस्म्यहम् ये मया स्थापिता दुःखे सर्वे क्षाम्यन्तु ते मम श्राम्याम्यहमपि तेषां मैत्री सर्वेषु मे खलु જીવ સર્વ ખમાવીએ સાહેલડી રે, કઈ ન જાણે શત્રુતે (સા.) સ્વામી સંઘ ખમાવીએ સાહેલડી રે જે ઉપની અપ્રીત તે (સા.) o ભૂમિકા : ક્ષમાપનામાં ત્રણ વાત મહત્વની છે– ક્ષમા કરવી (ખમવું), ક્ષમા માંગવી (ખમાવવું) બીજ આપણને ક્ષમા કરે (અમે) તે માટે પ્રાર્થના કરવી. હૃદયની સરળતા–પૂર્ણ નમ્રતાને ધારણ કર્યા વિના આ ખમત-ખામણ થઈ શકે નહીં. અહી સંઘ ખામણા અને જીવ ખમણ એવા બે ભેદે ક્ષમાપના અધિકાર નોંધ્યું છે. ૦ સંધ ખામણાં ૦ जग आहा। संघो मह खमउ निरवसेसंपि अहमवि खमामि सुद्धो गुण संघायस्स संघस्स સંઘ ચતુર્વિધ ખામીએ, સાધુ સાધવી સાર શ્રાવક શ્રાવિકા સવી એ તો જિનશાસન આધાર ચતુર્વિધ સંઘને ખામણ એ ખમા સવિ અપરાધ તે સરલ સ્વભાવથી એ. જે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને નિત્ય ધારણ કરે છે. જેની સુર-અસુર-અસુરનર-નારી વગેરે સ્તવન કરે છે. જે કલ્પવૃક્ષ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy