________________
૫૪
સમાધિ મરણ એમ કરીને પૌષધ વ્રતની ભાવના ભાવીશ. - સાધુ-સાધ્વીજી ભગવંતને વસ્ત્ર–પાત્ર-આહાર વગેરેમાંથી કંઈપણ વહેરાવીને હું અતિથિ સંવિભાગ શ્રત પાલનની ભાવના રાખું છું.
હું આ ચારે શિક્ષાત્રત લઈ શકતા નથી તેનું ખૂબજ દુઃખ અનુભવી રહ્યો છું.
આવા ત્રત પચ્ચકખાણનો હેતુ આશ્રવ ઘટાડવા અને સંવર આદરવા માટે છે. જેમ ઘરની બહાર “કમ્પાઉન્ડ વોલ” બાંધવાથી ઘરની હદ આટલી છે તેમ વિચારીએ છીએ. તે રીતે આ વ્રતો અમુક છુટ સાથે કે જાવજજીવ લેવાથીની બહારના પાપ કર્યો છુટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તે આત્માને કર્મ લાગવાની “કમ્પાઉન્ડ વોલ”—હદ નક્કી થઈ જ્ય છે. માટે થોડા વત્તા પ્રમાણમાં પણ તે જરૂર ગ્રહણ કરવા.
અંત અવસ્થા નજીક લાગે ત્યારે તે શકય તેટલા વધુ નિયમ લઈનેઆપીને સાગારી પચ્ચકખાણ કરાવી દેવા જેથી આત્મા છેલ્લે છેલ્લે પણ વિરતિમાં રહે.
_]
૦ []
2
3
0
0
0
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org