SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૫૩ જયણ - (૮) અનર્થ દડ વિરમણ વ્રત : દુર્ગાન–પાપ ઉપદેશ–હિંસક સાધન દેવા–પ્રમાદ આચરણ. મુખ્ય તા આ ચાર કારણે (જયણ રહિત) પ્રવૃત્તિ કરવા વડે આપણે આમાં નિરર્થક દંડાય છે. માટે આ ચારે ત્યાગ કરવાને-ઘટાડે કરવાને યથા સંભવ પ્રયત્ન કરવો જોઈએ. આ વ્રતને આશ્રીને – જુગાર રમ, નાટક-ફિલ્મ જેવા, પશુપક્ષી લડાવવા, ફાંસી જેવી, હાડી રમવી કે જેવી, હિંસક સાધનો આપવા નદી વગેરેમાં નાહવું. એવી અનેક વિધ અનર્થદંડ રૂપ પ્રવૃત્તિને ત્યાગ થઈ શકે. હવે હું અનર્થદડ રૂપ આ ...આટલી પ્રવૃત્તિને ત્યાગ કર છું જયણું (૯) સામાયિક (૧૦) દેશાવકાસક (૧૧) પૌષધ (૧૨) અતિથિ વિભાગ આ ચારે વ્રત મારી આ અંતિમ અવસ્થા કે બિમારીને કારણે હું લઈ શકતો નથી કે ગ્રહણ કરી શકતું નથી, કેઈ જ પચ્ચખાણ પણ કરી શક નથી. તેથી ભાવથી હું સમભાવમાં સ્થિર થઈ સામાચિક વ્રતના પાલનની ભાવના રાખું છું. - છઠ્ઠા દિમ્પરિમાણ વ્રતને વિશેષ સંક્ષેપ કરી એકાદ દિવસ કઈ એક જ સ્થળે બેસી સમભાવમાં રહી હું વ્રત–નિયમ સંભારીશ. વિશેષ સંક્ષેપ કરવા પ્રયત્ન કરીશ અને એ રીતે દેશવકાસિક વ્રતના પાલનની ભાવના ભાવીશ. કેઈક દિવસ સંસારની પ્રવૃત્તિ-ચિંતા છોડીને ચારિત્રની ભાવના ભાવતે હું દિવસ પસાર કરીશ તે દિવસે સ્નાન કે કઈ શરીર વિભુષા નહીં કરું', સર્વથા બ્રહ્મચર્ય પાળીશ, આરંભ સમારંભ નહીં કરું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy