________________
૫૨
સમાધિ મરણ દારુ, માંસ, મધ, માખણ, ઉંબરની ટેટી, કાલું બરન ટેટા, પીપરના ફળ, પીપળાના ટેટા, વડના ટેટા, હીમ, ઝેર, કરા, સર્વ પ્રકારની માટી, અજાણ્યા ફળ, તુચ્છ ફળ, બળ અથાણું, દ્વિદળ, રાત્રિ ભોજન, ચલિત રસ, બહુબીજ, રીંગણ, બત્રીસ અનંતકાય જયણા -
બત્રીસ અનંતકાય- હવે હું નીચે મુજબના અનંતકાને ત્યાગ કરું છું,
આલુ, કાંદા, લસણ, આદુ, લીલી હળદર, મૂળા, ગાજર, સકરીયા, ગરમર, અંકુર ફૂટેલા કઠોળ, પાલકભાજી, શતાવરી, કમળ આંબલી, સૂરણ, લુણીની ભાજી, વજ કંદ, લાઠી, થેગ, ખીરસુઆકંદ, લીલીમોથ, લીલો કચુરે, કુઆરપાઠા, શેરજાતિ, લીલીગળ, અમૃતવેલી, વાંસકારેલી, લવણની છાલ, પીડા, ભૂમિફેડા, વઘુલાભાજી, સુઅરવેલ, કુમળા પાન [આમાંથી થઈ શકે તેટલો અનંતકાયને ત્યાગ કરવો] જયણું (૩) પંદર કર્માદાન :
પંદર પ્રકારને વ્યાપાર (કર્માદાન) છોડવા ગ્ય ગણેલે છે. તેમાંથી જેટલાં વ્યાપાર છેડી શકાય તેટલા છેડવા. શક્ય હોય તે (સહી કરવાની અને શેરડીબેચરની જયણા રાખી) બધાં વ્યાપાર છોડવા.
૦ હવે હું નીચે મુજબના વ્યાપારને ત્યાગ કરું છું.
અંગાર કર્મ (ભઠ્ઠીને કઈ પણ ધન્વનકર્મ (જંગલ કાપવા કે વનસ્પતિજન્ય લાકડાં વગેરેને ધંધ)–શકટ કર્મ (વાહને કે તેના ભાગે વેચવા)-ભાટક કર્મ (વાહન ભાડે દેવા)-સફાટક કર્મ (પત્થર ફડાવવા-સુરંગ ચાંપવી)-દંત વાણિજ્ય (દાંત, મેતી, ચામડાને ઘ ધો)લખ વાણિજ્ય (લાખ, ગુંદર. ગળીને ધંધા)–રસ વાણિજ્ય (ઘી, ગોળ, તેલને ઘ)-વિષ વાણિજ્ય (ઝેર– નશાકારક વસ્તુને ધંધોકેશ વાણિજ્ય યંત્રપલણ-નીલંછન (પશુના અંગોપાંગ છેદવા, ખસી કરવી)–દવદાન કર્મ (વન કે સીમમાં આગ લગાડવી)– જળ શેષણ કર્મ (સરેવર, તળાવ સુકાવવા), અસતી પોષણ (વેશ્યા, જુગારી, ચોર વગેરે પિષવા).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org