SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ વિગત અંતિમ આરાધનાના દશ અધિકાર નિયમ ધારણ (૧)સચિત્ત- કાચા શાકભાજી, દાતણ, ઠંડા પીણાં, કાચું મીઠું, બે ઘડી પૂર્વેના ફળ-રસ વગેરે સંખ્યા (૨) દ્રવ્ય :- કોઈપણ ખાવા-પીવાની વસ્તુ સંખ્યા (૩) વિગઈ :-દુધ, દહીં-છાસ, ઘી, તેલ, ગોળ-ખાંડ, મૂળથી કડાવિગઈ–તળેલું (આ છમાંથી કોઈપણ 3. એક વિગઈ ત્યાગ) તે કાચો (૪) વાણુહ -બુટ, ચપલ, લીપર, મોજા વગેરે પગમાં જોડી પહેરવાના સાધન (૫) તંબેલ-પાન-સોપારી આદિ મુખવાસ ગ્રામ (૬) વથ :- પહેરવાના તમામ વસ્ત્રો–શાલ વગેરે સિયા (૭) કુસુમેસુડ-શોખથી સુંઘવાના ફૂલ–અત્તર વગેરે ગામ (૮) વાહન :- સાયકલ, બસ, મટર, સ્કૂટર વગેરે સંખ્યા (૯) શયન :- બેસવા કે સુવાની વસ્તુઓ સખ્યા (૧૦) વિલેપન :–પાવડ–કિમ–સાબુ-તેલ વગેરે ગ્રામ (૧૧) બ્રહ્મચર્ય :-થા વ્રત મુજબની ધારણા (૧૨) દિશિ :-છ વ્રત મુજબની રોજીદી ધારણું કિ.મિ. (૧૩) હાણ-નાન–નાહવું સખ્યા (૧૪) ભોસુ-ખાવાપીવાની તમામ વસ્તુ કિલો 3 ચૌદ નિયમ સાથે સાથે અન્ય ધારણાઓ આ ઉપરાંત પૃથ્વીકાચ-અપુકાય (પાણી), તેઉકાય (ચુલાવિજળી), વાઉકાય (પંખા વગેરે), વનસ્પતિ કાય ફળ-શાકભાજી વગેરે) તદુપરાંત અસિ–મસિ–કૃષિની સંખ્યાનું પ્રમાણ ધારવાનું હોય છે. જે ગુરુ ભગવંત પાસે રૂબરૂ સમજી નક્કી કરવું– હું આ પ્રમાણે ચૌદ નિયમો નક્કી કરું છું. [2] બાવીસ અભક્ષ્ય – [આ બાવીસમાંથી શકય તેટલા બધાં અભને ત્યાગ કીહવે હું નીચે મુજબના અભને ત્યાગ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy