SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ આ રીતે મારા જીવે જાણતા-અજાણતા, આ ભવ કે પરભવમાં, મન-વચન-કાયાના ચેાગથી મેક્ષ માર્ગમાં સાધનભૂત એવા દર્શન" જ્ઞાન-ચારિત્ર-તપના આરાધનમાં છતી શક્તિએ મારુ' સામર્થ્ય પ્રત્યેાજ્યું નહીં, બીજાને વીર્ય ફેારવવા પ્રેરણા ન કરી હાય, કે છતી શક્તિએ ધર્મકાર્ય ન કરનારની તે-તે પ્રવૃત્તિની અનુમેાદના કરી હાય-ધર્મ કાર્ય કરનારની અનુમોદના ન કરી હોય. ૩૨ વીર્યાચારમાં એ રીતે મને જે-જે દ્વેષ લાગ્યા હાય તેનું હું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપું છું. મારું તે દુષ્કૃત્ય મિથ્યા થા. × ว X ° × 0 X 0 X “મણિ કુમાર મુનિને હું હાર્દિક વંદના કરુ છું” મર્માણુથકુમાર મુનિને સર્વાંગ ભગવંતે કહ્યું કે હવે તારૂં આયુષ્ય થોડુક બાકી છે. માટે સલેખના કર્મ અંગીકાર કરી ઉત્તમ સ્થાનની આરાધના કર. ત્યારે મણીકુમાર મુનિએ “ઇચ્છ” કહી તે આજ્ઞાને અનુસરી ચાર સ્કંધવાળી આરાધના શરૂ કરી. સલેખના કર્મ કર્યું. પ્રથમ જ્ઞાનની, બીજી દર્શીનની, ત્રીજી ચારિત્રની, ચેાથી વીર્યાચારની નૃતપ સહિત]. આરાધના કરી. આ રીતે પંચાચારની બૃહદ્ આલેચના કરી મણિરથકુમારમુનિ અપૂવ કરણ વડે ક્ષપકશ્રેણી થી અનંતવર જ્ઞાન-દન ઉત્પન્ન કરી તે જ સમયે અંતગડ કેવલી થઈ મેાક્ષમાં પધાર્યા. × ૦ × 0 × . X . X આ પ'ચાચારની આલાચના અને તે સંબંધિ દુષ્કૃત્યોનુ મિચ્છામિ દુક્કડમ્ કરતાં હું પણ મણિરથકુમારમુનિ જેવી ભાવના ભાવું છું. આત્મશુદ્ધિ અર્થે કરાતી મારી આ આરાધના મને પણ શાશ્વતસુખ અપાવનારી બનો, મારા આત્મા પણ આવા ઉત્તમેાત્તમ ભાવોથી વાસિત અનેા કે જેનાથી અનંતજ્ઞાનઅન ત દર્શન-અન`ત ચારિત્ર અનત વીયની પ્રાપ્તિ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy