SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૩૧ મેહથી, કયારેક અન્ય કારણથી પ્રેરાઈને કે પ્રમાદ વશ મેં આ બારે તપના પ્રસંગે જતાં કર્યા હોય. એ તમામ દેને હું આત્મસાક્ષીએ નિંદ છું. આ રીતે વિધિપૂર્વક તપ ન કર્યો હોય અથવા તપાચામાં મેં કોઈપણ પ્રકારે વિરાધના, જાણતા-અજાણતા, આ ભવમાં કે પરભવમાં, મનવચન-કાયા થકી કરી હોય–કરવી હોય કે કરતાની અનુમોદના કરી હોય તે તે મારા અપરાધે કે દેનું હું ત્રિવિધ ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ્ આપું છું. મારું તે પાપ મિથ્યા થાઓ – - મિથ્યા થાઓ મિથ્યા થાઓ– (૫) વીર્યાચાર – धर्माडनुष्टान विषये यद्वीर्य गोपितं मया वीर्याचाराऽतिचारं च निन्दामि तमपि विधा ભણવુંગણવું, વિનય, વૈયાવચ, દેવપૂજા, દાન, શીલ, તપ, ભાવ, સામાયિક, પૌષધ, વગેરે ધર્મને વિશે મન-વચન-કાયાની શક્તિ હોવા છતાં તે ધર્મકાર્યોમાં મેં મારી શક્તિ-સામર્શ વાપર્યું ન હોય. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ એ ચાર પ્રકારના આચારમાં તે-તે આચારોને ગ્રહણ કરવામાં અને પાલન કરવામાં મન-વચન-કાયાને છતી શક્તિ એ જેડ્યા ન હોય. મોક્ષમાર્ગ આરાધનામાં પ્રબળ સાધનભૂત એવા જિનેશ્વર દેવમળ્યા, પંચમહાવ્રત ધારી એવા સદગુરૂનો સંયોગ પ્રાપ્ત થયે, ઉત્તમ પ્રકારને ધર્મ મળે, સાધર્મિક બંધુ તથા પુસ્તકાદિ ઉત્તમોત્તમ સાધનસામગ્રી મળ્યા. આ કાચા પણ ધમ કાર્ય કરવા માટે નિરોગી અને પૂર્ણ અનુકૂળ રહી. છતાં મહ–અજ્ઞાન–પ્રમાદ વગેરે અંતરંગ શત્રુને વશ બની મેં મારા મન–વચન-કાયાના બળને ધર્મમાર્ગમાં ફેરવ્યું નહીં. મોક્ષમાર્ગમાં સાધનભૂત ન હોય તેવા કાર્યો પાછળ કે દુન્યવી ધમાધમમાં આનંદથી રા–માગ્યો પણ ધર્મ આરાધનાને અવસર ઈરાદાપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy