SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનના દેશ અધિકાર ૨૯ આ કે આવી અન્ય કોઈ રીતે મન-વચન કે કાય ગુપ્તિનુ' મેં પાલન ન કર્યું હોય. તે મારા અપરાધેશ—ભૂલેાનુ હું મિચ્છામિ દુક્કડમૂ આપુ છું. મારું તે પાપ મિથ્યા થાએ. સાધુપણામાં સદા પાળવા લાયક અને શ્રાવક પણામાં સામયિક પૌષધમાં આદરવા ચેાગ્ય આ અષ્ટ પ્રવચનમાતા રૂપ સમિતિ-ગુપ્તિ. તેની કોઈ પણ પ્રકારે ખંડણા કે વિરાધના, જાણતા કે અજાણતા, આ ભવ કે પરભવમાં, પ્રમાદ થકી કે અશુદ્ધ મન-વચન-કાયા થકી કરી હાય–કરાવી હાય–કરનારને સારા માન્યા હેય. તે મારા અપરાધેાની હુ નિંદા કરુ છું. ચારિત્રાચાર સમધી લાગેલા આ સઘળાં દોષોનું હું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. * નોંધ : પંચાચારના અતિચાર આલાવ્યા પછી વ્રતના અતિચારની આલેાચના કરેલી છે. એ રીતે ચારિત્રમાં સર્વવિરતિ-દેશવિરતિ રૂપ મહાત્રતઅણુવ્રતાની સ્ખલનાનું પણ મિચ્છામિદુક્કડમ આપેલ છે. (૪) તપાચાર : यस्तपः स्वतिचारोऽभूद् बाह्येष्वाभ्यन्तरेषु च त्रिविधं त्रिविधेनाऽपि निन्दामि तमहं खलु ૦ મયતપઃ (૧) અનશન :– પતિથિ એ ઉપવાસ પ્રમુખ તપ છતી શક્તિએ કીધા નહી. (૨)ઉણેાદરી :– પાંચ–સાત કાળીયાં એછુ ખાવા રૂપ એટલે કે ભૂખ હાવા છતાં થેાડુ' એન્નુ* જમવારૂપ ઉણે!દરી તપ કર્યાં નહી, (૩) વૃત્તિ સ‘ક્ષેપઃ- દ્રવ્યથી એછી વસ્તુ ખાવારૂપ વસ્તુ સખ્યા મર્યાદા કરીને વૃત્તિ સ ંક્ષેપ તપ ન કીધા. ક્ષેત્રથી અમુક જ વિસ્તારમાંથી ગ્રહણ કરવા રૂપ ક્ષેત્ર વૃત્તિ સક્ષેપ ન કીધે! કાળથી અમુક સમયે જ આહાર મેળવવારૂપ કાળ–વૃત્તિ સંક્ષેપ તપ ન કીધા. (૪) રસ ત્યાગ :– નિત્ય કે પતીથી એ મે* વિશેષે વિશેષે વિગઈ ત્યાગ ન કર્યો તેમજ રસને લાલચે નિરસ આહારની ઉપેક્ષા કરી હૈાય. જીભની લાલસા ન રોકી શકયા હાઉ” કે સ્વાદ વૃત્તિ પર કાબુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy