SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ ૨૬ અશ્રદ્ધા કરી હોય, હાંસી કરી હાય, કઈ નિંદા કરી હાય, મેં જે તેની પ્રવૃત્તિમાં પ્રતિબ`ધ કરવારૂપ કઈ ઉપઘાત કર્યા હાય. ૦ જ્ઞાનનાં ઉપકરણભૂત પાટી, પેથી, ઠવણી પુસ્તક, પાના, શાહીને ખડીયા કે લેખનના અન્ય સાધને જ્યાં ત્યાં રખડતાં મુકયા, સાર સંભાળ ન લીધી, વિનાશ કર્યા વગેરે જે કાઈ આશાતના મારાથી થઈ હાય. કાગળમાં ભેજન કર્યુ. હાય. છતી શક્તિએ સમ્યજ્ઞાન લખ્યું લખાવ્યું. (છપાવ્યુ) નહીં, લખનાર-ભણનારાદિને અંતરાય કર્યા હોય, સભ્યજ્ઞાન પ્રવૃત્તિની નિંદા કરી હાય—મિથ્યાં શ્રુતાદિની પ્રશ'સા કરી હેાય. નેને સરખા ગણ્યા હાય. આ ઉપરાંત જમતી વખતે એઠાં માટે હું મેલ્યા હો, જ્ઞાનના સાધનને માતૃ (પેશાખ) કે હલ્લા [જાજારુ| જતી વખતે પાસે રાખ્યા કે તેના વડે અગ્નિ સાફ કરી હાય. આ અથવ! આવી બીજી કોઈપણ રીતે મેં જ્ઞાનની વિરાધના કરી હાય. આવી ખંડણા કે વિરાધના જાણતા કે અજાણતા, આ ભવમાં કે પરભવમાં મન-વચન-કાયાથી, કરી હાય, કરાવી હાય કે કરનારની અનુમેાઇના કરી હોય તે માર' સર્વ પાપ મિથ્યા થાઓ, સઘળી જ્ઞાન વિરાધનાનું ત્રિવિધ ત્રિવિધે હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું. (૨) દનાચાર : यः प्रोक्तो दर्शनाचारोऽष्टधा निःशंकितादिकः तत्र मे योऽतिचारोऽभूत् विधाऽपिव्युत्सृजामि तम् ~; આ આઠ ગુણ્ણાનું પાલન ન કર્યું : (૧) નિઃશ`ત્તિ :- જિનેશ્વર પરમાત્માના સર્વ વચનામાં કે કેાઈ એક વચનમાં આ વાત સત્ય હશે કે નહી' તેવી શંકા કરી હોય. (૨) નિષ્કાંક્ષા :– અન્ય મત કે મિથ્યા દનની અભિલાષા કરી હોય. ચમત્કાર દેખાડનાર કે એવા અન્યની દીક્ષા ગ્રહણ કરી હાય કે ત્યાં જ પરમાર્થ માન્યા. : (૩) નિવિઝિગિચ્છા - ધર્મ સંબ'ધિ ફળ વિશે સ ંદેહ રહિત બુદ્ધિ ન રાખી. ક્રિયા કે આરાધનાનુ કાઇ ફળ મળશે કે નહીં. તેવા Jain Education International For Private & Personal Use Only -: www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy