SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધનાના દશ અધિકાર ૧૫ આવી રીતે દુઃખ પામતે તે નારકીને જીવ ધીમેથી પરમાધામીને કહે છે, “હે સ્વામી! પ્રસન્ન થાઓ. મેં આપને શે અપરાધ કર્યો છે.” ત્યારે મસ્તક પર પ્રહાર કરતે તે પરમાધામી નિષ્ફર સ્વર વડે બોલે છે, “રે રે! નથી સમજતો કે તે વખતે નકામો પેલા બિચારાને માર્યો હતો. - જ્યારે નિર્દય બની જેને મારતો હતો ત્યારે તે ન પૂછયું કે મારો અપરાધ શું છે ? પાપી હૃદયથી જ્યારે જૂઠું બોલ્યો ત્યારે હે મુગ્ધ ! તું ન સમજ્યા, અને પૂછે છે કે મારે શું અપરાધ છે? વળી નિષ્ફર બની વગર આપેલું ગ્રહણ કર્યું ત્યારે પૂછત નહોતો કે મેં શો અપરાધ કર્યો? પરદારામાં મોહિત બની અન્ય યુવતીઓ સાથે ભાગ ભગવતો હતા ત્યારે મુઢ ! જાણતો ન હતો કે આજે પૂછવા બેઠા છે. “માર–અપરાધ છે?” લાભ મમતાવાળ બની જ્યારે તું પરિગ્રહમાં મૂર્છાવાળ બન્ય ત્યારે ખબર ન હતી કે મેં શું પાપ કર્યા છે? રે રે રાગવાળે બની લુબ્ધ થઈ શિકાર ખેલત હતા ત્યારે હું મૂઢ! ન જાણ્યું કે એક જવ ખાતર હું બહું ચૂક? સ્વજનેની આળ પંપાળમાં પ્રસકત બન્યો, અને પોતાની જાતિમાં મદેન્મત્ત બની બીજાની નિંદા કરવા લાગે ત્યારે ન સમજાયું કે એક જવ ખાતર હું કેટલું ચૂકી ગયે? રૌદ્રધ્યાન વડે હું અને મારું કર્યા કરતો, ત્યારે બધું સમજ હતા. હરિહાદિ વિના સર્વજ્ઞ કેણ છે બોલતાં તે બધી ખબર પડતી હતી. બીજા કેઈ ધર્મ છે જ નહીં એમ કહેતાં સર્વ જાણતો હતો અત્યારે જ તું અજાણ બની ગયે? પાપારંભથી વિરમેલા સાધુની નિંદા કરતું હતું ત્યારે તું સમજણો હતો. જ્યારે “દેવ-ગુરુ કે ધર્મ નથી બોલતો હતો ત્યારે માનતો હતો કે મારા સિવાય કોઈ જાણકાર નથી. પશુને મારો–પાડા કાપો તેમાં કઈ પાપ નથી” ત્યારે તું વિચારતે કે મારા જે કઈ જાણકારી નથી. આવું બોલી પાછો ચડચડ કરતું પશુનું અંગ ફાળી લેહીવાળું માંસ કાપી તેમાંથી બળી ફેંકતો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy