________________
સમાધિ મરણ
આવું આવું પાપ તે નારકીના જીવને યાદ કરાવી ટુકડે ટુકડાં કરી તેને ઈંદ્યો. પારાના રસ જેવુ તેનુ શરીર એગળી ગયું. (પાછું એકઠુ થઈ ગયુ')
૧૬
વળી તે પાપી જીવ હા હા એવા વિલાપ કરતા અગ્નિમાં ફેંકાયા. કઠાર તાપ અગ્નિથી તપેલા તે પાપી, હે સ્વામી ! હું તરસ્યા છું એમ બેલે છે. ત્યારે પરમાધામી કહે છે કે હું પાણી લાવું છું. એમ કરી ઉકળતા ત્રાંબાના રસ લાવે છે. તે આપતાં જ જેનું ગળુ અને જીભ દાઝી ગયાં છે એવા તે પાપી મારી તૃષ્ણા છીપી ગઈ એમ બાલતે! બસ ! ખસ ! કરે છે.
હવે તે નિર્દય પરમાધામી કહે છે. તને માંસન રસ બહુ પ્રિય હતા ને. એમ કહી ગળું દબાવી સાણસા વડે એ પહેાળુ કરી લાલ ચેાળ અગ્નિથી તપાવેલ લેાહ ગળામાં ઘાલે છે. ત્યારે ભયથી તે નારકી આમતેમ દાડે છે. ત્યાં તાંમાં સીસા અને તે પણ વીજળી સરખાં હેાય તેવી વહેતી વૈતરણી નદીને શીતળ જળાશય માની તેમાં કુદી પડે છે. તરત જ તેનુ શરીર એ!ગળી જાય છે. ફરી તે વૈક્રય શરીર બંધાય છે.
પ્રવાહમાં દાઝતા કરુણ વિલાપ કરતા ગમે તેમ કરી તે નદીમાંથી બહાર નીકળે છે. ત્યાં તે કલબ વાલુકા ની જુએ છે. આ નદી અણી ખુંચી જાય અને કાંકરા ભેાંકાય તેવી તાપથી શેકાયેલા અગ્નિના કણીયા જેવી હાય છે. તે નદીમાં ઠંડક થશે તેમ માની તે તરફ દોડે છે. પણ ત્યાં ધાણીની માફક આખે આખા શેકાય છે. સમ–સમ કરતી ગરમ રેતીમાં દાઝવા લાગે છે.
આમ ત્રાસેલા તે નારકી વૃક્ષ જોઈને છાંયડા માટે દોડે છે. જ્યાં મહાવાયુ વાતા કંઠેર તીક્ષ્ણ તીણાં કાકરા વાગે છે અને વૃક્ષમાંના બરછી ભાલાં સરખા અસિપત્રો એટલે કે પાંદડા અને ડાળીમાં તેના અ'ગે'ગ છેદાવા લાગે છે.
જેનું મસ્તક છેઢાઈ ગ્યુ' છે. કપાળના બે ટુકડા થઈ ગયા છે. ભાલાથી પેટ ભેદાઈ ગયુ. છે અંદરના આંતરડા લટકી રહ્યા છે. ત્યારે તે પાપી છત્રને મહાદાહથી દાઝતા તમાલપત્ર જેવું શ્યા જળાશય જોવામાં આવે છે. ત્યાં ‘ડુ પાણી કંઈક શાંતિ આપશે એમ વિચારી નારકીના જીવ ત્યાં દાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org