________________
અ ંતિમ આરાધનાના દેશ અધિકાર
હ
હું અરિહંતનું શરણ સ્વીકારુ છું. ॰ હું સિદ્ધોનું શરણ સ્વીકારું છું. સાધુઓનું શરણ સ્વીકારું છું.
°
હું કેવલિ પ્રરૂપિત ધનુ' શરણ સ્વીકારુ છું.
મેં આ ચાર શરણુ અંગીકાર કર્યો છે. ભુવાભવ મને આ ચારે શરણ રૂપ થાઓ.
[] (૬) દુષ્કૃત-નિ‘દા :
મેં મારા સમગ્ર જીવન દરમ્યાન જે કઈ ખરામ કુત્ચા કર્યા હાયઅરે ! વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી આરંભીને અનંતુ ભવભ્રમણ કરતાં મારા આ આત્માએ જે-જે કાંઈ પાપ કાર્યો કર્યા હાય તે સર્વ હું આત્મસાક્ષીએ નિંદુ છું.
મૂઢ અને અજ્ઞાન એવા હું મારાં કેટલાં અપરાય કે દુષ્કૃતાને યાદ કરી શકું ?
હું ભગવન્ ! મેં મન વડે આંધેલા-વચન વડે ખેલેલા, ઢાયા વડે આચરેલા એવા તમામ દુષ્કૃત્યેની આપની સાક્ષીએ--સિદ્ધ ભગવંતની સાક્ષીએ અને આત્માની સાક્ષીએ નિંદા કરું છું. મારાં તે સઘળાં દુષ્કૃતા મિથ્યા થાઓ.
– (૭) સુકૃત અનુમેાદના :
♦ હે ભગવંત! જ્ઞાન-દન-ચારિત્ર રૂપ ત્રણ રત્ન સંબંધી મે' અલ્પમાત્ર પણ મેાક્ષમાર્ગને અનુસરીને જે કાંઈ સુકૃત (સારા કાર્ડ) મન-વચન કે કાયાથી કર્યા હાય, મારા તે–તે સુકૃતાની હું અનુમેદના મરુ' છું.
શ્રી અરિહંતનુ અરિહંતપણ', સિદ્ધોનુ` સિદ્ધપણ', આચાર્યોનું પ'ચાચાર પાલન, ઉપાધ્યાયેાનુ' સૂત્ર પ્રદાન, સાધુઓની મે ક્ષ-માર્ગી સાધના, શ્રાવક-શ્રાવિકા, દેવ દેવી, તિય``ચ—નારકી કે બીજા કોઈપણ જીવની માર્ગાનુસારી કરણી-સમ્યક્ત્વ-દેશવિરતિ આદિ સર્વે ગુણ્ણાની હું અનુમાદના કરુ છું.
આ મારી સુકૃત પ્રશંસા મને માર્ગોમાં સ્થિર બનાવનાર અને મેક્ષિપ્રતિ પ્રયાણ કરાવનારી અના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org