________________
સમાધિ મરણ
પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય એવ ́કારે ચારાશી લાખ જીવાયેનેિ માંહી [આ ભવે કે પરભવે] મારે જીવે જે કેાઈ જીવ હણ્યા હૈાય— હણાવ્યા હાય કે હજુ તાં પ્રત્યે અનુમાદ્યો હેાય તે સાવ હું મન વચન કાયા એ કરી ખમાવું છું. મારું તે દુષ્કૃત મિથ્યા થાઓ.
૦ અવ્યવહાર રાશિથી માંડી વ્યવહાર રાશિ સ્થાવર-વિકલેન્દ્રિયતિયાદિ ભવામાં ભમતા મારા આત્માએ બીજા જીવાને વિનાશ કર્યા હાય કે ખેદ ઉપજાવ્યા હોય તે સર્વે ને હું ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું, તે જીવા પણ મને ક્ષમા આપે.
હ
મિત્ર-અમિત્ર, સ્વજન-દુશ્મન, કુટુંબીઓ, સકલ શ્રી સંધ બધાં મને બધી ભૂલે! માટે—અપરાધા માટે ક્ષમા આપે!, હું પણ તમને સૌને ખમાવું છું. હવે હું સને વિશે સમભાવવાળા છું. મારે ખરેખર બધાં સાથે મૈત્રી છે.
८
] (૪) અઢાર પાપસ્થાનક વાસિરાવવા –
૦ પહેલે પ્રાણાતિપાત (છહિસા), બીજે મૃષાવાદ (જુઠ), ત્રીજે અદત્તાદાન (ચારી), ચેાથે મૈથુન (અબ્રહ્મનું આચરણ), પાંચમે પમ્બ્રિહ (વસ્તુના સંગ્રહની વૃત્તિ-મૂર્છા અને મમત્વભાવ) છઠ્ઠું ક્રોધ, સાતમે માન (અભિમાન કે ગવ) આઠમે માયા (કપટ વૃત્તિ), નવમે લાભ, દશમે રાગ, અગીયારમે દ્વેષ, બારમે કલહ (ઘડા), તેમે અભ્યાખ્યાન (આળ ચડાવવુ.) ચૌદમે પૅશુન્ય (ચાડી-ચુગલી કરવી), પદમે રિતઅતિ (હ -શાકના આવેગા), સેળ મે પરપરિવાદ (નિ દા કરવી), સત્તરમે માયામૃષાવાદ (કપટપૂર્વક જૂઠ), અઢારમે મિથ્યાત્વશલ્ય,
એ અઢાર પાપસ્થાનક માંહે મારું જીવે (પુદ્દગલના ગવશ, આ ભવે કે પરભવે) જે કોઈ પાપ સેવ્યુ હોય—સેવરાવ્યુ. હાય-સેવતાને સારા માન્યા હાય તે સવિ મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ .
૦ મેાક્ષમાના અવરોધક-દુર્ગતિના દાતાર એવા આ પાપસ્થાનાની કરેલી આરણાને હું નિર્દેદુ છું. નિર્મળ મન વડે વોસિરાવુ છું હવે ફરી તેના ફંદામાં ન સાઉ એવી મારી નિર તર માંગણી છે.
[] (૫) ચાર ચરણ :
ભવાંતરમાં જતા કે તીવ્ર ખીમારીમાં મને કેાઇ આધારભુત થાય તેમ નથી. માટે આ “ચાર”ને શરણે હું જઉં છું. જેનાથી મારી શુભ ગતિ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org