________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
• શ્રાવક માટે :– વિશેષ જાણકારી મેળવવા વિસ્તૃત વર્ણન જોવું. પ્રથમ જે વ્રત લીધાં હેય તે યાદ કરવા. ન લીધેલા ત્રતા નીચે આપ્યા મુજબ શક્તિ અનુસાર ગ્રહણ કરવા ઉચ્ચરાવવા,
(૧) પ્રાણાતિપાત :– નિરપરાધિ એવા કોઈપણ ત્રસ જીવને સંકલ્પ ક હણવાની બુદ્ધિએ હણવા નહી.
(ર) મૃષાવાદ :– કન્યા-ભૂમિ-ઢાર સંબંધિ જૂઠ મેલવુ' નહી', થાપણ એળવવી નહીં, ખેાટી સાક્ષી પુથ્વી નહીં. (૩) અદત્તાદાન :– ચેરવાની બુદ્ધિએ કાઈ વસ્તુ લેવી નહી. (૪) મૈથુન :– પર સ્ત્રી-પર પુરૂષ ગમન ત્યાગ, વર્ષામાં અમુક દિવસ બ્રહ્મચર્ય પાલન કરીશ,
{g
(૫) પરિગ્રહ : ધન-ધાન્ય-રૂપ-સાન-નાકર-પશુ-વાહન વગેરે ‘અમુક” પ્રમાણથી વધુ ખપે નહી'. (અવસરે આ પરિમાણ ઘટાડતા-ઘટાડતા સર્વથા વૈવિસરાવી દઈશ.)
(૬) દિશા પરિમાણુ :- સદિશામાં કેટલું... દૂર જવું તેનુ પ્રિમાણ (મા) ની વુ'. જેમકે “અમુકથી વધુ કિલામીટર મારે જવું નહી.
(૯) ભેગાપભાગ :- પંદર કર્માદાનાના હુ. ત્યાગ કરું છું. આાવીસ અભયાત્રીશ અનંતકાના હુ ત્યાગ કરુ`. છું. ચૌદ નિયમમાં સચિત-દ્રવ્ય વગેરેનું હું “અમુક-પ્રમાણ નક્કી કરુ... જી....
(૮) નથ દડ :- દુર્ધ્યાન-પાપનેઉપદેશ–હિંસક સાધના આપવા-પ્રમાદ આચરણ એ ચાર ભેદમાં ઉપયોગ પૂર્યાંક જેટલુ અટકી શકું તે માટે પ્રયત્ન કરું છું.
(૯) સામાયિક (૧૦) દેશાવગાસિક (૧૧) પૌષધ (૧૨) અતિથિ સ‘વિભાગ ચારે વ્રતનુ શકય પાલન કરવુ.
[] (૩) જીવ ખમાવલ -
૦ સાત લ!ખ પૃથ્વીકાય, સાત લાખ અપ્લાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાયુકાચ, દશ લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ એકદ્રિત્ય, એ લાખ તેન્દ્રિય, એ લાખ ચરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિય ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org