________________
૩૨૫
-
-
....
અંતિમ આરાધના ઉપગી-પદ્ય
દેડ દવા કરવા કરું, ઢીલ ધમમાં થાય મહા મેહ મુંઝવે મને, સ્વામી ! કરો સહાય. ૨૮ કેવળજ્ઞાન-રવિ સમા, પ્રગટ દેવ ગુરુ આપ; છતાં હું સુણત ફર્યો, “નહી પુણ્ય કે પાપ; ૨૯ નહિ આત્મા, નહિ ભવ વળી,” વિષયી જનનાં વેણ; વિષ સમ વિષય વધારતાં, પીધાં મેં જીવ-લેણ. ૩૦ દેવ, પૂજ્ય પૂજ્યા નહીં, ઘર્યો ન સાધુ-ધર્મ, શ્રાવઠ–વત સેવ્યાં નહીં, ગહન ધર્મને મમ ૩૧ મનુષ્ય ભવ મેંઘો મળે, ચિંતામણિ સમાન, અરણ્ય-રુદન સમ ગ, વહી વ્યર્થ, ભગવાન. ૩૨ કામધેનુ, ચિંતામણિ, કલ્પવૃક્ષના ભોગ રટી આ દશને વહ્ય, કર્યું ન કરવા જેગ. ૩૩ પ્રગટ સુખદ જિન ધર્મથી, રંગાયા નહિ ભાવ; એ મુજ મૂઢ દશા પ્રભુ ! કહી સંક્ષેપે સાવ. ૩૪ ભગ રોગનું બીજ’, ના-જાણ્યું કરતાં મેજ; ધનનું ધ્યાન ધરું સદા, મરણ ન સમરું જ. ૩૫ સ્ત્રી–ચિંતન-ફળ નરક છે, ચિત્ત ન ચેતે તેય; કૃત્ય અધમ કરતાં નહીં. પાછું વળી જોય. ૩૬ સંખ્યું નહિ સંત ઉર, સેવી સાધુ ચરિત્ર પરોપકાર કરી નહીં–પા, સુયશ પવિત્ર. ૩૭ તીર્થોદ્ધારક કાર્યમાં, કર્યો નહિ પુરુષાર્થ વ્યર્થ ગુમાવ્યા ભવ બ, વિસારી આત્માર્થ. ૩૮ સદગુરુનાં વચન સુણી, જાગે નહિ વૈરાગ્ય, શાંતિ સેવી ન શકે, સુણ દુર્જનનાં વાકય. ૩૯ આત્મજ્ઞાનને લેશ નહિ, મુજમાં હે ! ગુરુ રાજ! ભવજળ કેમ કરાય તે? તું મુજ ધર્મ જહાજ. ૪૦ પુણ્ય કર્યું નહિ પર ભવે; આગળ પણ નહિ થાય; આ ભવ, ગત ભવ, ભાવી ભવ, ત્રણે નકામા જાય! ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org