________________
૩૨૬
સમાધિ મરણ
શું દેવાધિદેવને, વ્યર્થ કરું મુંજ વાત! ક્યાં ત્રિભુવન-દર્શક પ્રભુ, શી મુજ વાત વિશાત! ૪૨ તુજ સમ તારક કે નથી, દીન જનતા આધાર; દયામણો મુજ સમ નહીં, જગમાં જગદાધાર. ૪૩ તો પણ કંઈ પણ યાચના, ના ધનની ધરુ ઉર; કિંતુ યાચું આટલું, કેવળ, કેવલ–સૂર! ૪૪ રત્નાકર, મંગલનિધિ, વ્યાધિન દે દાન; ભવ-ભય-ક્ષય જેથી થતાં, પામું મેક્ષ નિદાન. ૪પ
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
સંવરભાવનાની સઝાય આઠમી સંવર ભાવના, ધરી ચિત્ત શું એક તાર સમિતિ ગુપ્તિ સુધી ધરોઇ, આપ આપ વિચાર સુલુણ? શાન્ત સુઘારસ ચાખ. વિરસ વિષયફલ ફુલડેજ, અટલે મન અલિ રાખ. સ. ૧ લાભ અલાભે સુખદુઃખ, જીવિત મરણ સમાન, શત્રુ મિત્ર સમ ભાવતેજી, માન અને અપમાન; સ. ૨ કદિયે પરિગ્રહ છેડશું છે, લેશું સંયમ ભાર; શ્રાવક ચિંતે હું કદાજી, કરીય સંથારે સાર સ. ૩ સાધુ આશંસા ઈમ કરેજી, સૂત્ર ભણીશ ગુરૂ પાસ, એકલમલ પ્રતિમાં રહી, કરીશ સંલેષણ ખાસ. સ. ૪ સર્વ જીવ હિત ચિંતવેજી, વઈર મ કર જગ મિત્ત; સત્ય વચન મુખ ભાખીએજી, પરિહર પરનું વિત્ત. સ. ૫ કામ કટક ભેદન ભણીજી, ઘરતું શીલ સન્નાહ, નવવિધ પરિગ્રહ મૂકતાંજી, લહીએ સુખ અથાહ. સ. ૬ દેવ મણ એ ઉપસર્ગશુંજી, નિશ્ચલ હોય ધીર; બાવીશ પરિસહ છતીજી, જીમ જીત્યા શ્રીવીર. સ. ૭
I ૦ ૦ 0 ૦ 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org