________________
અંતિમ આરાધના ઉપચેગી-પદ્ય
$. ૨૦
ધર્મ
કારે ચિત્ત ચુના પેરેજી, ધર્મકથા મેં કીધ, આપ વ ́ચી પર વ‘ચિયાજી એક કાજ ન સિદ્ધ. રાતા રમણી દેખીને જી, જિમ અણુનાશ્મી રે સાંઢ, ભાંડ ભવૈયાની પરેજી, ધ દેખાડુ' માંડ, કુ. ૨૧ ક્રોધ દાવાનલ પ્રખલથી જી, ઉગે ન સમતા વેલ, માન મહીધર આગળે જી, ન ચલે ગુણુ નદી રેલ. કૃ. ૨૨ માયા સાપણુ પાપિણીજી, મન બિલ મુકે રે નાંહિ, કામલ ગુણને તે દશેજી, લેાભ વિલાસ અથાહ. કુ. ૨૩ વચ્ચે પાત્ર જન પુસ્તકેજી, તૃષ્ણા કીધ અનંત, અંત ન આવે લાભનેાજી, કહું કે તા વૃતાંત. કૃ. ૨૪ ધ તણે 'ભે કર્યાંજી, પૂર્યાં અને કામ, તેહ થી ત્રણભવ કારીયાજી, મેધ હવે વળી વામ.કૃ. ૨૫ પ્યા કલ્પ્ય વિચારણાજી, રાખી કાઈ ન શક, અનેષણીય પરમ્ભેાગથીજી, રુલ્યા ચઉગતિ જિમ ૨૪ કુ. ૨૬ હવે તુમ ધ્યાન સનાથતાજી, આડા વાળ્યા રે આંક, કરૂણા કરીને નિરખીચેજી, મત ગણો મુજ વાંક મુજને કહેતા નાવડેજી, નાણે જે તુજ દીઠ, હું અપરાધી તાહરા, ખમો અવિનય શ્રીઠ. તુમે જિમ જાણે તિમ કરેાજી, હું નવિ જાણું રે કાંઈ, દ્રવ્ય ભાવ વિરાગનાજી, જાણે! સર્વ ઉપાય, કુ. ૨૯ હુ એક જાણું તાહરુંજી, નામ માત્ર નિરધાર, આલખન મે તે કજી, તિથી લહુ ભવપાર રૃ. ૩૦ માતા સત્યકીનંદનાજી, રૂક્ષ્મણી રાણીના કંત, તાત શ્રેયાંસ નરેસરૂ જી, વિચરતા ભગવત. રૃ. ૩૧ ચિત્તમાં તે અવધારશેાજી, તા એ કેટલીક વાત. લી સહાય તાહરી રે, પ્રગટે ગુણ અવદાત. કૃ. ૩૨. પરમ પુરુષ ? પરમ ગુરુજી, પ્રાણાધાર ? પવિત્ર. પુરુષાત્તમ હિત કારકા જી, ત્રિભુવન જનના મિત્ર, રૃ. ૩૩
રૃ. ૨૭
કુ. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
૩૧૧
www.jainelibrary.org