________________
૩૧૨
સમાધિ મરણ,
.
જ્ઞાન વિમલ ગુણથી લહેજી, મારા મનની રે હંસ. પુરી શિશુ સુખિયે કરેજી, મુજ માનસ સરહંસ. કૃ. ૩૪
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦
(૧૦) વિહરમાન જિન સ્તવન અનંતરજ અરિહંત સુણ મુજ વિનતિ, અવસર પામી આજ, કહું છું દિલ છતી; આતમ સત્તા હારી, સંસારે હું ભમ્ય, મિથ્યા અવિરતિ રંગ, કષાયે બહુ દયે. ૧. ફોધ દાવાનલ દગ્ધ, માન વિષધર ડસ્પે, માયાજાલે બદ્ધ, લોભ અજગર ગૃસ્યો; મન વચન કાયા યેગ, ચપલ થયા પરવશા પુદ્ગલ પરિચય પાપ-તણ અહર્નિશ દશા. ૨. કામરાગે અણના, સાંઢ પરે ધ,
નેહ રાગની રાચે, ભવપિંજર વચ્ચે દષ્ટિરાગ રુચિકાચ, પાચ સમકિત ગણું, આગમ રીતે નાથ? ન નીરખું નિજપણું. ૩. ધર્મ દેખાડું માંડ, ભાંડ પરે અતિ લહું, અચિરે અચિરે રામ, શુક પરે કહ્યું, કપટ પટુ નટુવા પરે, મુનિ મુદ્રા ધરું, પંચ વિષય સુખ પિષ, સદેષ વૃત્તિ ભરું ૪. એક દિનમાં નવ વાર, કરેમિ ભંતે કરું, વિવિધ ત્રિવિધ પચ્ચખાણે, ક્ષણ એક નવિ ઠરું; મા–સાહસ બગ રીતિ, નીતિ ઘણી કહું, ઉત્તમ કુલવટ વાટ, ન તે પણ નિરવહું. પ. દીનદયાળ? કૃપા ? પ્રભુ ? મહારાજ છે, જાણ આગળ શું કહેવું?, ગરીબનિવાજ છે; પૂરવ ધાતકી ખંડ, વિજ્ય નલિનાવતી, નયરી અધ્યા નાયક, લાયક યતિપતિ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org