________________
૩૧૦
સમાધિ મરણ
વ્રત મુખમાં હે ઉચ્ચરીજી, દિવસ માંહિ બહુવાર, તેહ તુરત વિચારતાં જ, નાણી શંકા લગાર. કુ. ૬ ધુળિતણું દેઉલ કરી, જિમ પાઉસમાં રે બાલ, ખોમુસા મુખે એમ વદેજી; તિમ વ્રતમાં કર્યા આલ. કૃ. ૭ આપ અશુદ્ધ પરને કાંજી, દઉં આયણ શુદ્ધ, મા સાહસ પંખી પરેજી, પાડુ ફંદે મુદ્ધ, પૃ. ૮ અછતાં ગુણ નિસુણી મને જી, હરખું અતિ સુવિશેષ દેષ છતાં પણ સાંભળીજી, તસ ઉપરે ઘરું ષ. કૃ. ૯ પરિભાવ પર પરિવાદનાજી, પરે પરે ભાખું રે આપ, નિજ ઉત્કર્ષ કરું ઘણેજી, એહિ જ મુજ સંતાપ. કુ. ૧૦ નિશ્રય પંથ ન જાણીજી, વ્યવહારિયે વ્યવહાર, મન મસ્તે નિઃશંકથીજી, થા અસદાચાર. કુ. ૧૧ સમય સંઘયણાદિ ષથીજી, નવે શુકલ ધ્યાન. સુહણે પણ નવિ આશ્યાજી, નિરાશંસ ધર્મ ધ્યાન. કૃ. ૧૨ આ રૌદ્ર બહુ અહનિશેજી, સેવાકાર ખવાસ, મિથ્યારાજા જિહાં હૈયેજી, તૃષણે લેભ વિલાસ. ક. ૧૩ જિનમત વિતથ પ્રરુપણજી, કીધી સ્વારથ બુદ્ધ, જાડયાપણુના જોરથી, ન રહી કેઈ શુદ્ધ, કુ. ૧૪ હિંસા અલીક અદત્ત શુંજી, સેવ્યા વિવિધ કુશીલ, મમતા પરિગ્રહ મેળવી, કીધી ભવની લીલ. કૃ. ૧૫ અક્રિય સાથે જે કર્યા છે, તે ના તિલ માત્ર, ભેદ અજ્ઞાન ટલે જેહથી, તે નહિ જ્ઞાનની વાત. કૃ. ૧૬ દર્શન પણ ફરસ્યા ઘણુજી, ઉદર ભરણ ને કામ, પણ તુમ તત્વ પ્રતીત શું છે, ન ઘરું દર્શન નામ. કુ. ૧૭ સુવિહિત ગુરુ બદ્ધ લેક નેજી, હું વંદાવું રે આપ, આચરણ નહિ તેહવી, એ માટે સંતાપ. ક. ૧૮ મિથ્યાદેવ પ્રશસિયાજી, કીધી તેહની રે સેવ, અહા છેદાન વયણ નીજી, ન ટળી મુજને ટેવ. કૃ. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org