SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ સમાધિ મરણ રાજ્ય વિરૂદ્ધાચાર કર્યા, વળી તેલ માપ ખાટાં કીધાં, ત્રીજા અણુવ્રતના અતિચાર દિવસતણું આલઉં સૌ. ૧૪ પરસ્ત્રી ગમન વિરમણવ્રત માંહે પ્રમાદ કે કામાવેશે, કુમારી-વિધવા સંગ કર્યો, ને રખાત–વેશ્યા–ગમન કર્યું. ૧૫ અનગ કિડા કરી, વિવાહ જેડડ્યા, વિષયે અતિઅભિલાષ ધર્યો, ચોથા અણુવ્રતના અતિચારો, દિન સે આલેવું સી. ૧૬ મેહ વશે ધનધાન્ય, ક્ષેત્ર—ઘર, સેનું-રૂપું, ઘર-વખરી, નેકર-ચાકર–પશુપક્ષી, સૌ પ્રમાણથી અધીકાં રાખ્યાં, ૧૭ ત્રતપરિગ્રહ પરિમાણ વિષે એમ પ્રમાદથી જે દેષ થયા, પંચમ અણુવ્રતના અતિચારો દિસેવ્યા આલેવું સ. ૧૮ ઊંચી-નીચી-તિરછી દીશમાં ગમન વધ્યું, દિશ વધઘટ થઈ, સ્મૃતિ ગુમાવી, દિલ્પરિમાણે, ગુણવ્રત દેશે નિંદુ સ. ૧૯ મઘમાંસ તજવામાં, ફળ-ફૂલ સુગંધ, માલા વાપરતાં, દેષ થયા બીજા ગુણવ્રતના ઉપ-પરિભેગે નિંદુ સૌ. ૨૦ સચિત્ત, સચિત્તથી યુક્ત, ને કાચું, અઘકાચું વળી તુચ્છફળો, ભક્ષણ કરતાં ઉપ-પરિભેગે અતિચાર આલેઉ સૌ. ૨૧ કર્મ તજુ અંગાર તણું, વન–વાહનભાડાં-ફેટકનું, દાંત, લાખ, રસ, કેશ, વિષને શસ્ત્રોને વ્યાપાર તણું. ૨૨ યંત્ર પલણનું, અંગ છેદનનું, વનદેવનું જલ શોષણનું, અસતી પોષણ કર્મ તજું, વળી અતિચાર આલેઉં સૌ. ૨૩ શસ્ત્રાગ્નિ, સાંબેલાં, યંત્રો, ઘાસ, કાષ્ટ, મૂળ, મંત્ર દવા, અપાવતાં, વિણ કારણ દેતાં, દેષ થશે આલાઉ સી. ૨૪ સ્નાન, પીઠી, ચિત્રણ, વિલેપન, શબ્દ, રૂપ, રસ ગંધ વિષે, આસન, વસ્ત્રાભૂષણ સજતાં દેષ થયા આલોઉં સૌ. ૨૫ મકરી, ચાળા, લવરી, સાધન–સજીમૂકવાં, ભેગાસક્તિ, ત્રીજા ગુણવ્રત-અનથ દંડે અતિચાર આલેઉ સૌ. ૨૬ મન-વચકાયની દુષિત ક્રિયાથી, અસ્થિરતાથી, વિસ્મૃતિથી, પ્રથમ શિક્ષાત્રત સામયિકમાં વિરાધના થઈ નિકું છું. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy