________________
અંતિમ આરાધના ઉપયોગી-પદ્ય
૨૯૯
(૨) આલેચના ભાવ ગીત વંદન કરી સહ સિદ્ધ પ્રભુને ધર્માચાર્યો મુનિગણને, શ્રાવક ધર્મ તણા અતિચારો પ્રતિકમવા હું ઈચ્છું છું. ૧ જે કાંઈ મારા વ્રત અતિચારો નાના મોટા દેષ થયા, જ્ઞાન તથા દર્શન–ચારિત્રે નિંદું છું સહુ ગણું છું. ૨ દ્વિવિધ પરિગ્રહ કર્યા કરાવ્યા બહુવિધ પાપારંભ વળી, દિવસ સંબંધી દેષ થયા, જે આલેઉ સહ યાદ કરી. ૩ નિદિત એવા ચાર કષાયે પાંચ ઈન્દ્રિયે પાપ થયાં, રાગ દ્વેષથી મન, વચ, કાયે નિંદુ છું સહુ ગહુ છુ.. ૪ શરત ચૂકથી, દબાણથી, કે ફરજ વશે હરતાં ફરતાં, જતાં આવતાં, ઉભા રહેતાં, દોષ થયા આલેઉ સી. ૫. જિનમત શંકા, પરમત ઈરછા ફલસંદેહ-ગંછાદિ, મિથ્યાત્વી સહ વાસ-પ્રશંસા, સમતિ દે પ્રતિક મું. ૬ છકાય હિંસા સ્વ–પર–ઉભયને કાજ રાંધ્યું કે રંધાવ્યું, તેથી જે કાંઈ દેષ થયા સૌ આત્મસાક્ષીએ નિંદુ . ૭
: બારવ્રત અને તેને અતિચારે ? પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને શિક્ષાત્રત વળી ચાર કહ્યાં, એવા બારવ્રતના દૈનિક અતિચાર આલેઉ સી. ૮ પ્રથમ અણુવ્રત–શૂલ જીવહિંસા વિરમણવ્રત અતિચાર થયા, ક્રોધાવેશે, ભાન ભૂલી, કે પ્રમાદ–ગફલત વશ થઈને. ૯ જીવને માર્યા, બાંધ્યા અંગે છેદ્યાં, અતિશય ભાર ભર્યો, ખાનપાન ના આપ્યાં, દૈનિક અતિચાર આલોઉ સી. ૧૦. પ્રમાદથી કે માયાવેશે, વગર વિચાર્યું આળ દીધું, ગુપ્ત વાત બીજાની કે નિજ પત્નિની મેં પ્રગટ કરી, ૧૧ જુઠભર્યો ઉપદેશ દીધા, વળી જુઠા લેખ લખ્યા, બીજે - મૃષાવાદ સ્કૂલ-વિરમણવ્રતના અતિચાર અલાઉં સૌ. ૧૨. સ્થૂલ પર દ્રવ્ય-હરણ વિરતિમાં પ્રમાદ કે લેભાવેશે, ચરને પ્રેર્યા, માલ ખરીદ્યા, માલમાં ભેળ-સંભેળ કર્યા. ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org