________________
અ ંતિમ આરાધના વિધિ
૨૯૩
અરિહંત ભગવંતા મંગળરૂપ છે. સિદ્ધ ભગવતા મંગળરૂપ છે, સાધુ ભગવતા મંગળ રૂપ છે, અને કેવલી ભગવ તાએ ઉપદેશેલા ધર્મ મંગળ રૂપ છે, આ ચાર માંગળાને (સ્વીકારુ”) છુ’, પા
''
चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ॥६॥ અરિહંત ભગવ તા લેાકમાં ઉત્તમ છે, સિદ્ધ ભગવતે લેાકમાં ઉત્તમ છે. સાધુ ભગવતા લાકમાં ઉત્તમ છે અને કેવલ ભગવંતા એ ઉપદેશેલા ધમ લેાકમાં ઉત્તમ છે, એમ ચાર લાકમાં અનન્ય ઉત્તમેાને હું (સ્વીકારૂ) છું.૫૬ા
(૫) ચાર શરણાંના સ્વીકાર
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि,
सिद्धे सरणं पवज्जाभि साहु सरणं पवज्जामि, केवलिपन्नत धम्मं सरणं पवज्जामि ||७|| અરિહ’ત ભગવ ંતાનું શરણ સ્વીકારૂં છું, સિદ્ધ ભગવંતાનું શરણુ સ્વીકારૂં છું, સાધુ ભગવ ંતાનુ શરણ સ્વીકારૂ” .... કેવલિભગવંતાએ ઉપદેશેલા ધર્મનું શરણ સ્વીકારૂ' છું આવા ચાર શરણા સ્વીકારૂ છું.ગા
(૪) ૧૮ પાપસ્થાનક વાસિરાવવા
पाणाइवायमलियं चोरिखकं मेहुणं दविणमुच्छं । कोहं माण मायं लोभं पिज्जं तहा दोसं ॥ ८॥ कलहं अब्भकखाणं पेसुन्नं रइअरइसमाउन्तं । परपरिवायं मायामोसं मिच्छत्तसल्लं च ॥९॥ वोसिरिस इम्माइ' मुक्खमग्गसंसग्गविग्धभुआइ । दुग्गइनिबंधणाई, अट्टारस પાવાળાs ||ગા પ્રાણાત્તિપાત,જુઠ, ચારી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ. કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, રતિ અને અતિ, પરિન દા, માયા- મૃષાવાદ, અને મિથ્યાત્વ શલ્ક. ૫૮-૯૫
મેક્ષ માર્ગોના સચાગોમાં વિઘ્નભૂત અને દુર્ગતિના કારણભૂત આ અઢાર પાપસ્થાનકાના હુ ત્યાગ કરુ છુ. ૧૦.
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org