________________
૨૯૨
સમાધિ મરણ [૭] રોજનું રાત્રિ કૃત્ય “સંથારાપોરિસી निसिहि निसिहि निसिहि, नमो खमासमणाणं गोयमाईणं महामुणीणं ॥ નિષેધ-નિષેધ-નિષેધ. બીજા દરેક કાર્યો હવે બંધ કરું છું ગીતમાદિ મહા ક્ષમાશ્રમણ મુનિઓને નમસ્કાર હો, अणु जाणह जिछिजा अणुजाणह परमगुरु ! । गुरुगुणरयणेहि मंडियसरीरा ! बहुपडिपुन्ना पारिसि, राईय संथारए ठामि ॥१॥ હે જયેષ્ઠ આર્યો! અનુજ્ઞા આપે.
હે મેટા ગુણરૂપી રત્ન વડે શોભાયમાન શરીરવાળા પરમ ગુરુઓ ! અનુજ્ઞા આપો. પૌરુષી બહુ પ્રકારે પૂરી થયેલ છે.
રાત્રિ સંબંધી સંથારામાં સ્થિર થાઉં. ૧ अणुजोगह संथारं बाहुवहाणेण वामपासेणं । कुक्कुडि पायपसारण अतरंत पमज्जए भूमि ॥२॥
હાથને ઓશીકે-ડાબે પડખે, કુકુડીની માફક પગ ઉંચા પસારીને (અને જે તેમ) સુઈ ન શકાય, તે ભૂમિ પ્રમાજીને સંથારો પાથરી સૂવાની અનુજ્ઞા આપો. પરા
संकोइअ संडासा उव्वटुंते अ कायपडिलेहा । दव्वाईउवओगं, ऊसासि नरुंभणा लोए ॥३॥
સંદેશક (સાંધાના) સ્થાને સંકેચવાં, પડખું ફરતાં શરીર પડિલેહવું, (જાગતાં) દ્રવ્યાદિને વિચાર કરવો, શ્વાસ રોકવો, અને (બારણા સામે) પ્રકાશ તરફ જેવું. ૩
સાગારી અનશન તથા વિસિરે અધિકાર जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणीए । आहारमुवहि देहं सव्वं तिविहेण वोसिरिअं ॥४॥
આ રાતમાં આ દેહ સંબંધી મારે પ્રમાદ થાય તે આહાર ઉપાધિ અને શરીર એ સર્વને ત્રણ પ્રકારે ત્યાગ કરું છું. ૩૪
चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं । साहु मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org