SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સમાધિ મરણ (૮) શુભ ભાવના एगोऽहं नस्थि मे कोई, नाहमन्नस्स कस्सई । एवं अदीणमणसो, अप्पाणमणुसासई एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ । सेसा मे बाहिराभावा, सव्वे संजोगलक्खणा संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेण वोसिरिअं રા હું એક જ છું, મારૂં કેઈ નથી, હું પણ કેઈને નથી. એ પ્રકારે દીનતા વિના–ઉત્સાહવાળા મનવાળા થઈને આત્માને સમજાવો ૧૧ જ્ઞાનદર્શન મુક્ત મારે આમા શાશ્વત અને એક જ છે. તે સિવાયના માત્ર સંજોગોથી ઉત્પન્ન થયેલા, મારા ગણતા સર્વ ભા-સંબધેપદાર્થો વગેરે બાહ્ય છે. ૧રા * બાહ્યભાવથી સંજોગેથી ઉત્પન્ન થયેલા દુઃખેની પરંપરાને જીવ પામ્યો છે.માટે મન-વચન કાયાથી સર્વ સંજોગસંબંધને ત્યાગ કરૂં છું.૧૩ (ર) સમ્યક્ત્વ अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपन्नत्तं तत्तं इय सम्मत्तं मले गहिअं ॥१४॥ અરિહંત ભગવંત મારા દેવ છે, ઉત્તમ સાધુઓ મારા ગુરુઓ છે, અને જિનેશ્વર ભગવંતએ ઉપદેશેલું તત્ત્વ છે. એ પ્રમાણે સમ્યકત્વ મેં થાવત્ જીવ સુધી સ્વીકાર્યું છે. ૧૪ (૩) જીવ ખામણું खमिअ खमाविअ मई खमिअ, सव्वह जीवनिकाय । सिद्भह साख आलोयणह, मुज्जह वइर न भाव ॥१५॥ ક્ષમા આપવી અને ક્ષમા માંગવી – ૧ સર્વ જીવનિકાય મારા ઉપર ક્ષમા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy