SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના વિધિ ૨૮૯ [નોંધા-સમાચાર મુજબ તે “સાધુ ભગવંત જેવી જે વિધિ શ્રાવકને માટે સમજવી” તેમ લખ્યું છે, પણ અહીં તે વિધિ સમજી શકાય, અને વર્તમાનકાલ આચરી શકાય તે રીતે છૂટી પાડી ને સંક્ષિપ્ત મુદ્દાઓમાં જણાવી છે.] (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનું મિચ્છામિ દુક્કડમ દેવડાવે. (૨) સર્વ જીવરાશિ અને સકલ શ્રીસંઘ સાથે ક્ષમાપના કરાવે. (૩) તેણે સેવેલા ૧૮ પાપ સ્થાનકનું ભાવપૂર્વક પ્રતિક્રમણ કરાવે-મિચ્છામિ દુક્કડમ અપાવે. (૪) ચાર શરણું અંગીકાર કરાવે. (૫) શાસન, ચારિત્ર, મેક્ષ વગેરે માટે શુભ ભાવના કરાવે. (૬) બને તેટલા નવા નવા પચ્ચખાણે કરાવે વ્રત નિયમ કરાવે જેથી છેલ્લે વખતે વિરતિવાળું જીવન થઈ જાય. વધારે યોગ્ય અને પરિણત શ્રાવક હોય તે ફરીથી સમક્તિ ઉચરાવી શક્તિ મુજબ શ્રાવકના ૧થી ૧૨ વ્રત લેવડાવે (૭) જમીન મકાન-પરિગ્રહ, કુટુંબ સંબંધ આદિ સિરાવે (૮) છેલ્લે ચૌદ પૂર્વના સાર રૂપ એવા નમસ્કાર મહામંત્ર નું વારંવાર સ્મરણ અને શ્રવણ કરાવે. જેથી આરાધના યુક્તિ પંડિત મરણને પામી શકે. - આ અવસરે શ્રાવક શ્રાવિકાની સમાધિ ટકી રહે તે રીતે અવસરચિત ઉપદેશ આપે અને સમાધિ વધારનાર સ્તવન સઝાય સુંદર રાગથી સંભળાવે. ૦ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ : (૫) જૈનેતરને અંતિમ આરાધના 'કઈ રીતે કરાવવી તેનું માર્ગદર્શન - જો કોઈ અન્ય ધમી ગૃહસ્થને છેલ્લી અવસ્થામાં આરાધના કરાવવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy