SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણુ ગ્લાનની સ્થિતિ મુજબ સુકૃત અનુમાદના દુષ્કૃત ગઠ્ઠ–શુભ ભાવના કરાવવી. અવસરાચિત વૈરાગ્યાદિના ઉપદેશ આપવા અથવા ભાવવાહી સ્તવન-સન્ઝયાદિ સ‘ભળાવવા. ૨૮૮ (૯) છેવટે નવકારમંત્ર સ`ભળવાવા ચાલુ રાખવે. આ પ્રમાણેની વિધિ સામાચારી પ્રતમાં જણાવેલી છે. તે સાધુસાધ્વીજી મહારાજોને અંતિમ આરાધના માટે ખાસ ઉપયાગમાં લેવી. છતાં તદ્ન અભાન અવસ્થા કે શુદ્ધિ ન હોય ત્યારે આ વિધિ ન કરાવતાં માત્ર નવકાર મંત્ર સ`ભળાવવા ચાલુ રાખવા ચેડા પણ ઉપયેગ ભાગ્ય ચેાગે રહે તે તે આત્મા પંચ પરમેષ્ઠીના સ્મરણપૂર્ણાંક દેહના ત્યાગ કરી શકે. ૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦ [નોંધ : ગમે તે કારણે આ સમાચારીમાં સુકૃત અનુ મેાદના તથા શુભ ભાવના અધિકાર નથી તે માત્ર ખ્યાલમાં રાખવુ] ૦ × ૦ × ૦ × ૦ x ૦ × ૦ [૪] શ્રાવક-શ્રાવિકા માટે અતિમ સાધના વિધિ શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હાય કે અન્ય કાઇ કારણેાસર અતિ ગ્લાન થઈગયા હૈાય ત્યારે અતિમ સાધના કરાવવાની વિધિ પણ સમાચારીમાં જણાવી છે તે આ પ્રમાણે— (૧) પૂજ્ય ગુરુ મહારાજની ઘેર પધરામણી કરાવી—ચેાગ્ય આસને બિરાજમાન કરાવે. (૨) શક્તિ અનુસાર જ્ઞાન પૂજન ગુરુ પૂજન, કરે—વંદન કરે (૩) ગુરુ ભગવ તને આ પ્રમાણે વિનતી કરે “ હું ભગવન્! મારે આ અવસરે શુ' કરવા યાગ્ય છે? કૃપા કરીને ફરમાવે. ” એકાંતે ઉપકારની ભાવનાથી ભરેલા સતત પુરુષા 'ત: સમયની આરાધના કરવાનું ફરમાવે છે.— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy