________________
સમાધિ મરણ
જવાને પ્રસંગ બને તે તે ગૃહસ્થની સ્થિતિ અને આસપાસનું વાતાવરણ જોઈ વિવેકપૂર્વક આ રીતે આરાધના કરાવી શકાય. (૧) સર્વ પ્રથમ એક નવકાર મંત્ર ધીમે ધીમે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક
બોલ. (૨) જેમને આરાધના કરાવતા હોઈ એ તે ગૃહસ્થને તેમના ઈષ્ટદેવ
પરમાત્માનું સ્મરણ કરવા જણાવવું (૩) નીચે મુજબના શબ્દો ગોઠવી ક્ષમાપના કરાવવી ' જગતના જે કોઈ જીવને મેં મનથી વચનથી કાયાથી કંઈ દુખ પહોંચાડ્યું હોય, મારી કોઈ કારણ કે વાણીથી, બીજા કઈ છે કંઈ દુઃખ અનુભવ્યું છે, તે તે બધા ની હું માફી માંગુ છું. તે જીવે પણ મને માફ કરે.
બીજા કેઈ જીવે મારૂં કંઈ અહિત કર્યું હોય અહિત વિચાર્યું હોય તે તે બધાં જીવને પણ હું માફી આપું છું.
હવે પછીના ભામાં આ કઈ જી જોડે મારે વૈરની પરંપરા ન વધે અને મિત્ર ભાવ રહે તેવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું.
માનવભવ પામીને છે મેં જે કંઈ જીવની હિંસા કરી હોય તે પાપની હુ માફી માંગુ છું.
હું જે કાંઈ જુઠું બોલ્યા હોઉં તે પાપની હું માફી માંગુ છું. - મેં જે કાંઈ ચોરી કરી હોય તેના પાપની હું માફી માંગુ છું. ૦ મેં જે કાંઈ પરસ્ત્રી (પુરુષ) સેવ્યા હોય તે પાપની હું માફી માંગુ છું.
મેં માલ-મિલક્ત ચીજ વસ્તુ પરિવાર સંબંધ આદિમાં જે કાંઈ મમતા મૂછાં કરી તે મારા પાપની હું માફી માગું છું. કેપ કરવાથી મેં મારા જીવને કે બીજા જીવને કંઈ ત્રાસ પહચાડ હોય તે પાપની હું માફી માંગું છું. અભિમાન ઘમંડ કરવાથી મેં મારા જીવને કે બીજા જીવને કંઈ દુઃખ પહોંચાડયું હોય તે પાપની હુ માફી માંગું છું. કપટ છેતરપીડી કરીને મેં મારા કે બીજાના જીવને જે સંતાપ ઉપજાવ્યું હોય તે પાપની હું માફી માંગું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org