________________
સમાધિ મરણુ
૨૬૬
સુસુમાર આદિ અનેક રૂપને ધારણ કરનાર મેં આહારને માટે જીવાના વિનાશ કર્યા હાય તેને હું ખમાવું છું. (૯)
વળી જલચરના ભવામાં ગયેલ મે... ઘણા પ્રકારના જીવાને દેખીને છેદનભેદન કીધાં તેને પણ હુ' ખમાવુ છું. (૧૦)
ગ`જ સમૂ િમ સપ પ્રમુખ, ઉપ૨સપ ઘા વાનર પ્રમુખ, ભુજપરિસપ, કુતરા બિલાડા પ્રમુખ થલચર પંચેન્દ્રિય તિયોંચના ખવામાં મેં જે જીવે છિન્નભિન્ન કરી દુઃખી કીધાં અને ખાધાં તેને પણ હું ખમાવું છું. (૧૧)
જીવઘાતાદિ અશુભકર્માંથી શાર્દુલસિ’હ, સ`ડક, વાઘ, ચિત્તા, ગેડા, રીછ આદિ હિ સક થાપક જાતિમાં ઉત્પન્ન થએલ મારા જીવે જે જીવાને છિન્નભિન્ન વિનાશ કીધાં તેને પણ હું ખમાવુ` છું. (૧૨)
હાલા, ગૃદ્ધ, ફૂકડા, હંસ, બગલા, સારસ, કાગડા, ખાજ, મરી, ચલાદિ, સમૂમિ, ગ`જ, ખેચર, પચે દ્રિય, ભવેશને વિશે, મેં ભૂખને વશ થઈ કરમિયા પ્રમુખ જીવાને ભક્ષણ કીધાં તેને પણ હું ખમાવું છું. (૧૩)
મનુષ્યના ભવામાં રસને દ્રિયલ પટ મૂઢ પારધીની ક્રીડા (શિકાર)ને કરનારા મેં જે જીવાના નાશ કીધા તેને પણ હું ખમાવુ છું. (૧૪)
મળી સ્પર્શેન્દ્રિય લપટ થએલ: મે' કન્યા, સધવા, વિધવારૂપ પરી અને વેશ્યાદિકને વિશે ગમન કરવાથી જે જીત્રાને દુઃખી કર્યા અને વિનાશ કીધા હોય તેને પણ હું ખમાવું છું. (૧૫)
લળી ચક્ષુરિન્દ્રિય પ્રાણેન્દ્રિય, શ્રેત્રે દ્રિયના વશમાં પડેલા મે‘જે જીવાને દુઃખને વિશે પાડયા તેને પણ હું ખમાવું છું. (૧૬)
વળી મારે જીવે માનભ'ગથી, ક્રોધના વશથી આક્રમણ (દબાણુ) કરીને જે જીવાને મારી આજ્ઞા મનાવી તેને પણ હું. ખમાવું છુ.. (૧૭)
સ્વામી (રાજ્યાદિ અધિકારી)પણું પામીને મે· અપરાધી નિર્-પરાધી જીવાને બાંધ્યા,ઘાયલ કર્યા, માર્યા તેને પણ હુ· ખમાવું છું”. (૧૮) દુષ્ટ એવા મેક્રોધથી અથવા લેાભથી કાઈ પણ મનુષ્યને કુડુ કલ'ક દીધુ હાય તેને પણ ખમાવુ` છું. (૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org