________________
૨૬૨
સમાધિ મરણ
એ બને વાત બહુ પસંદ પડી છે;
તેથી અરિહંત ભગવંતે તથા કલ્યાણમિત્ર એવા ગુરૂ મહારાજની હિતશિક્ષાને ઇચ્છું છું.
મને એમની જોડે ઉચિત ગરૂપ સમાગમ થાઓ ! મને એવી રૂડી પ્રાર્થના કરવાનું પ્રાપ્ત થાઓ ! એ પ્રાર્થના કરતાં મને પ્રેમ જાગો ! અને
એ પ્રાર્થનાથી મને મેક્ષબીજ (કલ્યાણકારી સફલ સાધનમાર્ગ) પ્રાપ્ત થાઓ.
અરિહંતાદિકનો સુયોગ પ્રાપ્ત થયે છતે...
હું તેમની સેવા કરવા લાયક થાઉં, આજ્ઞા પાળવા લાયક થાઉં, ભક્તિયુક્ત થાઉં અને દેષરહિત તેમની આજ્ઞાને પારગામી થાઉં અર્થાત્ તેમની આજ્ઞાને યથાર્થ રીતે પાળી પાર ઉતારી શકું.
મુમુક્ષ-કેવળ મોક્ષાથી એક શક્તિને પડ્યા (છૂપાવ્યા) વગર સુકૃત્યુને હું સેવું.
અરિહે તે સંબંધી અનુષ્ઠાન-ધર્મ દેશનાદિકને અનુમોદું છું,
તેમજ સર્વ સિદ્ધોના સિદ્ધભાવને, સર્વ આચાર્યોના આચારને, સર્વ ઉપાધ્યાયના સૂત્રપદાનને, સર્વ સાધુજનની સાધુક્રિયાને,
સર્વ શ્રાવકેના મેક્ષસાધન ને તેમજ
ઈન્દ્રાદિક સર્વ દેના અને નિકટભવી એવા શ્રદ્ધાશચવાળા સર્વ જીના માર્ગ સાધનો (માર્ગાનુસારીપણા)ને
હું અનુદું છું–પ્રશંસુ છું.
ઉક્ત સુકૃત-અનુમોદના મારે સમ્યગૂ વિધિપૂર્વક (સૂત્રાનુસારે), ખરા શુદ્ધ આશયવાળી---
આચરણરૂપે યથાર્થ પાલન કરવારૂપ--- તેને યથાર્થ નિર્વાહ કરવાવડે નિરતિચાર ભાવે પરમગુણયુક્તઅરિહંતાદિકના પ્રભાવથી હે!
કેમકે અચિન્ય શક્તિવાળા તે ભગવતે વીતરાગ, સર્વજ્ઞ, પરમ કલ્યાણરૂપ હોઈ ભવ્યજનોને પરમકલ્યાણના હેતુભૂત થાય છે.
મૂઢ, પાપી, અનાદિ મેહવાસિત, વસ્તુતઃ હિતાહિતને અજાણ એ હું હિતાહિતને સમજતો થાઉં, અહિતથી નિવૃત થાઉં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org