________________
અંતિમ સાધના સૂત્રાદિ
૨૬૧
પ્રશાન્ત, ગંભીર આશયવંત, સાવદ્ય(પાપ) વ્યાપારથી વિરમેલા, પાંચ પ્રકારના આચારમાં કુશળ, પરાકારમાં રક્ત (ઉજમાળ), પદ્મકમળ જેવા નિલેપ, શરદ જળ જેવા સ્વચ્છ હૃદયવાળા, જ્ઞાનધ્યાનમાં વિશુદ્ધ પરિણામવાળા સંત સાધુઓનુ` મને શરણ હા,
સુર અસુર અને મનુષ્યાવડે પૂજિત, મેહ અંધકારને ટાળવા સૂર્ય સમાન, રાગ-દ્વેષરૂપ વિષને ટાળવા પરમ મંત્ર સમાન, સમસ્ત કલ્યાણના હેતુરૂપ, કવનને માળવા અગ્નિ સમાન, અને પરમ મેાક્ષરૂપ સિદ્ધિ સર્વજ્ઞપ્રણિત ધનુ` મને જાવજીવ શરણુ હેા. દુષ્કૃત ગર્હા–નિદા
ઉક્ત ચારે શરણા આદરી હું દુષ્કૃત્ય (પાપ)ની નિંદા—ગૃહ કરુ છું. અરિહ'તા, સિદ્ધો, આચાર્યા, ઉપાધ્યાયેા, સાધુ, સાધ્વીએ કે ખીજા અનેરાં પૂજનીય ગુણાધિક આત્મા વિષે તથા
માતા, પિતા, મ એ!, મિત્રો કે ઉપકારીજના વિષે, અથવા આઘે (સામન્યતઃ) સમક્તિ-આદિયુક્ત કે તેથી રહિત જીવા વિષે,
પુસ્તક વિગેરે કે ખાદિક વિષે
મેં જે જે કાંઈ વિપરીત-અવિધિ ભેગાદિક વડે નહિ. આચારવા ચેાગ્ય, નહિ ઈચ્છવા યાગ્ય પાપાનુ બધી પાપ-સૂક્ષ્મ કે સ્થૂળ અને
મન, વચન કે કાયાવડે;
રાગ, દ્વેષ કે મેહ વડે,
આ જન્મ કે અન્ય જન્મામાં
કર્યું', કરાવ્યું કે અનુમેાધુ હાય, તે મારુ દુષ્કૃત્ય મેં કલ્યાણમિત્ર ગુરૂદેવના વચનથી નિદા ગૃહ યાગ્ય અને દંડવા ચેાગ્ય જાણ્યુ. શ્રદ્ધાવડે એ વાત મને ગમી છે.
એટલે અરિહંત, સિદ્ધની સમક્ષ...
એ ઇડવા ચેાગ્ય દુષ્કૃત્યને નિંદુ-ગહુ છુ.. એ સંબધે કરેલું પાપ મિથ્યા થાઓ, મિથ્યા થા, અર્થાત મારા પાપનું નિવેદન કરી તેની માફી માગુ છું.
સુકૃત અનુઞાદના ઉક્ત પાપની આલેાચના મારે ભાવરૂપ થાઓ ! ફરી તેવાં પાપ ન થવા પામે એમ અને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org