SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સૂત્રાદિ ૨૫૯ પણ આ વેદનાઓને સમભાવે સહવાપૂર્વકકને ખપાવવા જોઈએ.”૧૧૪ - “બહુક્રોડ વર્ષો સુધી તપ, ક્રિયા વગેરે દ્વારા અજ્ઞાન આત્મા જે કર્મ સમૂહને ખપાવે છે. મન, વચન, કાયાના વેગોથી આત્માનું રક્ષણ કરનાર જ્ઞાની આત્મા, તે કર્મસમૂહને શ્વાસ માત્રમાં ખપાવે છે. કારણ કે સમ્યગૂજ્ઞાન પૂર્વકનાં અનુષ્ઠાને પ્રભાવ અચિત્ય છે.” મન, વચન અને કાયાથી આત્માનું જતન કરનાર જ્ઞાની આત્મા, બહુ ભવોથી સંચિત કરેલા આઠ પ્રકારનાં કર્મસમૂહરૂપ પાપના શ્વાસમાત્રમાં અપાવે છે. આ કારણે તે સુવિહિત ! સમ્યગૂજ્ઞાનનાં આલંબન પૂર્વક તારે પણ આ આરાધનામાં ઉજમાળ રહેવું. ૧૧૫–૧૧૬ આ મુજબ હિતોપદેશરૂપ આલંબનને મેળવનાર સુવિહિત આત્માએ ગુરૂ વિગેરે વડિલજનથી પ્રશંસાને પામેલા સંથારાપર ધીરતાપૂર્વક આરૂઢ થઈ, સર્વ પ્રકારના કર્મમલને ખપાવવાપૂર્વક તે ભવમાં યા ત્રીજા ભવમાં અવશ્ય સિદ્ધ થાય છે અને મહાનંદ પદને પ્રાપ્ત કરે છે. ૧૧૭ શ્રી સંઘની સ્તુતિરૂપ અતિમ મંગળ] ગુપ્તિ સમિતિ આદિ ગુણેથી મનેહ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રતનવયથી મહામૂલ્યવાન, તથા સંચમ, તપ, નિયમ વગેરે ગુણરૂપ સુવર્ણથી જડેલ શ્રીસંઘરૂપ મહામુકુટ,દેવ, દેવેન્દ્ર, અસુર અને માનથી સહિત ત્રણ લેકમાં વિશુદ્ધ હોવાને કારણે પૂજનીય છે, અતિશય દુર્લભ છે. વળી નિર્મળગુણોને આધાર છે, માટે પરમશુદ્ધ છે, અને સૌને શિરોધાર્ય છે. ૧૧૮–૧૧૯ ગ્રીષ્મઋતુમાં અગ્નિથી લાલચોળ તપેલા લોખંડના તાવડાના જેવી કાશી શિલામાં આરૂઢ થઈને હજારે કિરણોથી પ્રચંડ, અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાંયે, કષાય વગેરે લેકને વિજય કરનાર અને દયાનમાં સદાકાલ ઉપગશીલ, વળી અત્યત સુવિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપ વિભૂતિથી યુક્ત, તથા આરાધનામાં અપિત ચિત્તવાળા સુવિહિત પુરૂષે ઉત્તમ લેશ્યાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલજ્ઞાનની સદશ, સમતાભાવથી પૂર્ણ એવા ઉત્તમ અર્થરૂપ સમાધિમરણને મેળવ્યું છે. ૧૨૦-૧૨૧-૧૨૨ પ્રાર્થનાપૂર્વક ઉપસંહાર : આ પ્રકારે મેં જેઓની સ્તુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy