SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સમાધિ મરણ શસ્ત્ર ગ્રહણ (શસ્ત્રથી આપઘાત કર) વિષ ભક્ષણ, બળી મરવું, પાણીમાં બૂડી મરવું, અનાચાર તથા અધિક ઉપગરણ સેવનાર, જન્મ મરણની પરંપરા વધારનાર થાય છે. ૪પ ઉર્વ, અધે, તિરછ (લાક)માં જીવે બાળમરણ કર્યા. પણ હવે દર્શન, જ્ઞાન સહિત એ હું પંડિત મરણે મરીશ. ૪૬ ઉગ કરનારાં જન્મ મરણ અને નરકને વિષે ભગવેલી વેદનાઓ, એઓને સંભારતો હમણું તું પંડિત ભરણે મર. ૪૭ જે દુઃખ ઉત્પન્ન થાય તે સ્વભાવ થકી તેની વિશેષ ઉત્પત્તિ જેવી (સંસારમાં ભેગવેલાં વિશેષ દુઃખને ચાદ કરવાં.) સંસારમાં ભમતે હું શું શું દુખ નથી પામે (એમ વિચારવું). ૪૮ વળી મેં સંસાર ચકમાં સર્વે પણ પુદગલે ઘણી વાર ખાધા, તેમજ પરિણામાવ્યા, તે પણ વળી હું તૃપ્તિ પામે નહિ. ૪ - તરણ અને લાકડાથી જેમ અગ્નિ અને હજારો નદીઓએ કરીને જેમ લવણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, તેમ કામ ભેગો વડે આ જીવા તૃપ્તિ પામતો નથી. ૫૦ આહારના કારણે કરી (તંદુલીયા) મ સાતમી નરકભૂમિમાં જાય છે. માટે સચિત્ત આહાર મને કરીને પણ પ્રાર્થના એગ્ય નથી. ૫૧ પ્રથમ (અનશન) અભ્યાસ કર્યો છે જેણે અને નિયાણા રહિત થએલો, મતિ અને બુદ્ધિથી વિચારીને પછી કષાય રોકનાર હું જલદી મરણ અંગીકાર કરું છું. પર લાંબા વખતના અભ્યાસ વિના અકાળે (અણસણ કરનારા) તે પુરૂષો મરણના અવસરે પૂર્વે કરેલા કર્મોના યોગે પાછા પડે છે. (દુર્ગતિએ જાય છે.) પ૩ તે માટે રાધાવેધ (ના સાધનાર પુરૂષની પેઠે)ની જેમ હેતપૂર્વક ઉદ્યમવાળા પુરૂષે મેક્ષ માર્ગ સાધવા માટે પોતાના આત્મા જ્ઞાનાદિ ગુણએ સહિત કરવો. ૫૪ તે (મરણના) અવસરે બાહ્ય (પુદ્ગલક) વ્યાપારે રહિત, અભ્યત્ર (આત્મ સ્વરૂપ) ધ્યાનમાં લીન સાવધાન મનવાળો શરીરને છોડી દે છે. પપ રાગ-દ્વેષને હણીને, આઠ કર્મોના સમૂહનો નાશ કરીને, જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy