________________
२४०
ખરીદ કરવા અને વેચવા માટે ચિંતવે છેતે. અન ફ્રેંડ ચિંતવે તે. ઉપયાગ સહિત ચિંતવે છેતે. અનુપયેાગે ચિતવે છતે.
માથે દેવુ... હાય તેના વિશે ચિતવે છતે. વેર ચિંતવે છતે.
તર્ક વિતર્ક ચિંતવે છડે. હિસા ચિતવે છેતે. હાસ્યના વિશે ચિંતવે છેતે. અતિહાસ્યના વિશે ચિંતવે અંતે.
અતિ રાષે કરી ચિંતવે છેતે. કટાર પાપ કર્મ ચિંતવે છતે. ભય ચિ ંતવે છતે. રૂપ ચિતવે છતે. પોતાની પ્રશ'સા ચિતવે છેતે બીજાની નિંદા ચિંતવે તે. બીજાની ગર્હ ચિતવે હતે.
ધનાર્દિક પરિગ્રહ મેળવવાને ચિંતવે છેતે. બીજાને ક્લેશ આપવાનુ ચિતવે છતે ખીજાને માથે પેાતાનું દૂષણ ચઢાવવા ચિતવે છતે. આરંભ ચિ'તવે તે.
વિષયના તીવ્ર અભિલાષથી સૌરભ ચિતવે છેતે. પાપ કા અનુમેદવા રૂપ ચિતવે તે. જીવહિંસાના સાધનાને મેળવવાનુ ચિંતવે છતે. અસમાધિએ મરવુ એમ ચિતવે છતે. ગાઢ કર્માંના ઉદય થકી ચિંતવે છેતે. ઋદ્ધિના અભિમાનેકરી ચિતવે છતે. સારા ભેાજનના અભિમાને કરી ચિતવે છ`. સુખના અભિમાને કરી ચિતવે છેતે. અવિરતિ સારી એમ ચિતવે છેતે.
સંસાર સુખના અભિલાષ સહિત મરણ ચિ ંતવે છ.....
Jain Education International
સમાધિ મરણુ
For Private & Personal Use Only
૩૪
૩૫
૩૬
३७
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
४७
૪૮
૪
૫૦
૫૧
પર
૫૩
૫૪
૫૫
૫૬
૫૭
૫૮
૫૯
૬૦
૬૧
૬૨
૬૩
૬૪
www.jainelibrary.org