________________
અંતિમ સાધના સૂત્રાદિ
U |
૦ દ =
૦
૦
૦ ૧
૧૫
૧૬
૧૭
ખાટ આચાર ચિંતવે છતે. બૌદ્ધાદિક કુદર્શન સારું એમ ચિંતવે છતે. ક્રોધના વિષે ચિંતવે છતે. માનના વિષે ચિંતવે છતે. માયા વિષે ચિંતવે છતે. લભ વિષે ચિંતવે છતે. રાગને વિષે ચિંતવે છતે. દ્વેષને વિશે ચિંતવે છતે. મેહના વિશે ચિંતવે છતે. (પુદગલ પદાર્થ અને યશ આદિની) ઈરછા વિષે ચિંતવે છતે મિથ્યાદષ્ટિપણે ચિંતવે છતે. મૂર્છા વિષે ચિતવે છતે. સંશયથી ચિંતવે છતે. અન્યમતની વાંછાએ ચિતવે છતે. ઘર વિષે ચિતવે છતે. બીજાની વસ્તુ પામવાની વાંછા થકી ચિંતવે છતે. તરસથી ચિતવે છતે. ભૂખથી ચિંતવે છતે. સામાન્ય માર્ગમાં ચાલવા છતાં ચિંતવે છd વિષમ માર્ગમાં ચાલવાં છતાં ચિંતવે છતે. નિદ્રામાં ચિંતવે છતે. નિયાણું ચિંતવે છતે.
નેહવશે ચિંતવે છતે. વિકારના વિશે ચિંતવે છતે. ચિત્તના ડહેલાણથી ચિંતવે છતે. કલેશ વિશે ચિંતવે છતે. સામાન્ય યુદ્ધને વિષે ચિંતવે છતે. મહા યુદ્ધને વિષે ચિંતવે છતે. સંગ ચિંતવે છતે. સંગ્રહ ચિંતવે છતે. રાજસભામાં ન્યાય કરાવવા માટે ચિંતવે છતે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org