________________
અંતિમ સાધના સૂત્રાદિ
૨૩૫
જિનેશ્વર ભગવાને પ્રકાશે આ ધર્મ હું સમ્યફ પ્રકારે ત્રિવિધે સદઉં છું. (કારણ કે, તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મોક્ષ નગરને રસ્તો છે. ૧૦૮
(૧) હું શ્રમણ છું એ, (૨) સર્વ અર્થને સંયમી છું જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સર્વે હું વોસિરાવું છું. ૧૦૯
ઉપધિ, શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી સિરાવું છું. ૧૧૦ | મન વડે જે ચિંતવવા યોગ્ય નથી, ભાષાવડે જે સર્વ કહેવા યોગ્ય નથી અને કાયાવડે કરવા યોગ્ય નથી તે સર્વ હું ત્રિવિધે સિરાવું છું. ૧૧૧
અસંચમથી વિરમવું, ઉપધિનું વિવેક કરણ, (ત્યાગ કરવું), ઉપશમ અયોગ્ય વ્યાપારથી વિરમવું, ક્ષમા, નિર્લોભતા અને વિવેક.... ૧૧૨
આ પચ્ચખાણને રોગથી પીડાએલે માણસ આપત્તિમાં ભાવવડે અંગીકાર કર્યો અને બોલતા સમાધિ પામે છે. ૧૧૩
એ નિમિત્તને વિષે જે કઈ માણસ પરચકખાણ કરીને કાલ કરે તે આ એક પણ પદવડે પચ્ચકખાણ કરાવવું. ૧૧૪
મને અરિહંત, સિદ્ધ, સાધુ, કૃત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલ હું સાવદ્ય (પાપકર્મ)ને સિરાવું છું. ૧૧૫
અરિહતે. મને મંગલ છે અને અરિહંતે મારા દેવ છે, અરિહતેની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૬
સિદ્ધ મને મંગલ છે અને સિદ્ધ મારા દેવ છે; સિદ્ધની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૭
આચાર્ય અને મંગલ છે, આચાર્ય મારા દેવ છે, આચાર્યની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું, ૧૧૮
ઉપાધ્યાય મને મંગલ છે અને ઉપાધ્યાય મારા દેવ છે; ઉપાધ્યાયની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૯ - સાધુ મારે મંગલ છે, સાધુ મારા દેવ છે, સાધુ મહારાજની સ્તુતિ કરીને હું પાપને વોસિરાવું છું. ૧૨૦
સિદ્ધોન, અરિહંતને, અને કેવલીને ભાવ વડે આશરો લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org