________________
૨૨૫
અંતિમ સાધના સૂત્રાદિ
પૂર્વત દુષ્કૃતની નિંદા જિનશાસનમાં નિષેધેલ આ ભવમાં અને અન્ય ભવમાં કરેલ મિથ્યાત્વના પ્રવર્તનરૂપ જે અધિકરણ, (પાપ પ્રવૃત્તિ) તે દુષ્ટ પાપને હું રહું છું એટલે ગુરૂની સાક્ષીએ નિંદુ છું. ૫૦
મિથ્યાત્વરૂપ અંધારાએ અંધ થયેલા મારા વડે અજ્ઞાનથી અરિહંતાદિક વિશે જે અવર્ણવાદ, વિશેષે કર્યો હોય તે પાપને હમણાં હું ગહું છું–બિંદુ છું. પ૧
શ્રત ધર્મ, સંઘ, અને સાધુઓમાં શત્રુપણાએ જે પાપ મેં આચર્યું હોય તે, અને બીજા પાપસ્થાનકમાં જે પાપ લાગ્યું હોય તે પાપ હમણાં હું રહું છું. પર
બીજા પણ મૈત્રી કરૂણાદિકના વિષયરૂપ જીવેમાં પરિતાપનાદિક દુખ ઉપજાવ્યું હોય તે પાપને હું હમણાં નિંદુ છું. પ૩
મન, વચન, અને કાયા વડે કરવા, કરાવવા, અને અનુમોદવા થકી આચરેલું જે ધર્મથી વિરૂદ્ધ અને અશુદ્ધ એવું સર્વ પાપ તેને હું સિંદુ છું. ૫૪
હવે દુષ્કતની નિંદાથી આકરાં પાપ કર્મોને નાશ કરનાર અને સુકૃતના રાગથી વિકસ્વર થએલી પવિત્ર રોમરાજવાળે તે જીવ પ્રગટ પણે (નીચે પ્રમાણે) કહે છે. ૫૫
I સુકૃતની અનમેદના અરિહને વિષે અરિહતપણું, વળી સિદ્ધોને વિષે જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર, અને ઉપાધ્યાયમાં ઉપાધ્યાયપણું. પ૬
સાધુઓનું જે ઉત્તમ ચરિત્ર, અને શ્રાવક લેકેનું દેશવિરતિપણું, અને સમક્તિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું અનુમેહું છું. ૫૭
અથવા વીતરાગના વચનને અનુસાર જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણ પ્રકારે (મન, વચન, અને કાયાએ કરી) અમે અનુમોદીએ છીએ. ૫૮
નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ વગેરેને આચરતે પુન્ય પ્રકૃતિએને બાંધે છે એને (અશુભ) બાંધેલીને શુભ અનુબંધવાળી કરે છે. ૫૯ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org