________________
અંતિમ સાધના સૂત્રાદિ
૨૨૩
ગુણેમાં પ્રગટેલા અનુરાગવાળા ભવ્ય પ્રાણી પેાતાના અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વી ઉપર મૂકીને આ રીતે કહે છે. ૩૦
જીવલેાક ( છ જીનિકાય ) ના બંધુ, કુતિ રૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનાદિક વડે મેક્ષ સુખના સાધનાર સાધુએ મને રાણુ હા, ૩૧
કેવલીએ,પરમાધિજ્ઞાનવાળા, વિપુલમતિ મનઃપ વજ્ઞાની શ્રુતધરા તેમજ જિનમતને વિશે રહેલા આચાર્યો, અને ઉપાધ્યાયા તે સર્વ સાધુઓ મને શરણુ હા. ૩ર
ચૌદ પૂર્વી, ઇસ પૂર્વી અને નવ પૂર્વ, અને વળી જે ખાર અંગ ધરનાર અને અગિયાર અંગ ધરનાર, જિનકલ્પી, ચથાલ`દી તથા પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાલા સાધુએ. ૩૩
ક્ષીરાશ્રય લબ્ધિવાળા, મલાશ્રવ લબ્ધિવાળા, સભિન્નશ્રીત લબ્ધિવાળા, કેટબુદ્ધિવાળા, ચારણ મુનિયા, વૈક્રિય લબ્ધિવાળા અને પદ્માનુસારી લબ્ધિવાળા સાધુએ મને શરણુ હા. ૩૪
વૈર વિરાધ જનાર, હમેશાં અદ્રોહ વૃત્તિવાળા, અતિશય શાંત મુખની શાભવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા અને મેહને હણનારા સાધુએ મને શરણ હૈ।. ૩૫
સ્નેહરૂપ બંધન તાડનાર, નિવિકારી સ્થાનમાં રહેનાર, વિકારરહિત સુખની ઈચ્છાવાળા, સત્પુરૂષાના મનને આનંદ આપનાર અને આત્મામાં રમનાર મુનિઓ મને શરણ હૈ!. ૩૬
વિષયે। અને કષાયાને દૂર કરનાર, ઘર અને સ્ત્રીના સંગના સુખના સ્વાદનો ત્યાગ કરનાર, હ તથા શાક રહિત અને પ્રમાદ રહિત સાધુઓ મને શરણ હા. ૩૭
હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા સ્વયં ભુરમણુ રામુદ્ર સમાન વિશાળ બુદ્ધિવાલા, જરા અને મરણુ રહિત મેક્ષ માર્ગોમાં જનારા, અને અતિશય પુન્યશાળી સાધુ મને શરણુ હૈ।. ૩૮
કામની વિડ’બનાથી મૂકાએલા, પાપમળથી રહિત, ચારીના ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રુપ, મૈથુન રહિત અને સાધુના ગુરૂપ રત્નની કાંતિવાળા મુનિઓ મને શરણુ હા. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org