SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ મરણ તેથી દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિની જેવી તે સ્ત્રીઓની દૃષ્ટિના તમે ત્યાગ કરે; કેમકે સ્ત્રીનાં નેત્રમાણ ચારિત્રરૂપી પ્રાણાના નાશ કરે છે. ૧૨૬ સ્ત્રીની સાખતથી અલ્પ સત્યવાલા મુનિનુ પણ મન અગ્નિથી મીણુ ઓગળી જાય તેમ ખરેખર જલદી ઓગળી જાય છે. ૧૨૭ ૨૧૬ જો સ સંગના પણ ત્યાગ કરનાર અને તપવડે પાતળા અંગવાળા હાય તાપણ કેાશાના ઘરમાં વસનાર (સિંહ ગુફાવાસી) માંનની જેમ સ્ત્રીના સંગથી મુનિએ ચલાયમાન થાય છે. ૧૨૮ શુંગારરૂપી કલ્લાલવાળી, વિલાસરૂપી ભરતીવાળી, અને યૌવનરૂપી પાણીવાળી શ્રીરૂપી નદીમાં જગતના કયા કયા પુરૂષો નથી ડુબતા ? ૧૨૯ ધીર પુરૂષો વિષયરૂપ જલવાલા, મેાહરૂપી કાદવવાલા, વિલાસ અને અભિમાનરૂપી જલચરાથી ભરેલા, અને મદરૂપી મગરવાળા, ચૌવનરૂપી સમુદ્રને તરી ગયા છે. ૧૩૦ કરવા કરાવવા અને અનુમેદવારૂપ ત્રણ કરણવડે અને મન, વચન અને કાચાના જોગાવડે અભ્યતર અને બાહ્ય એવા સવે સગાને તું ત્યાગ કર્યું. ૧૩૧ સૉંગના (પરિગ્રહના) હેતુથી જીવ હિ'સા કરે છે, જૂહુ ખેલે છે, ચારી કરે છે, થુન સેવે છે, અને પિરમાણુ રહિત મૂર્છા કરે છે (પરિગ્રહનું પરિમાણ કરતા નથી.) ૧૩૨ પરિગ્રહ મોટા ભયનુ કારણ છે, કારણ કે પુત્રે દ્રવ્ય ચારે છતે શ્રાવક ચિક શેઠે મુનિપતિ મુનિને વહેમથી પીડા કરી. ૧૩૩ સવ' (બાહ્ય અને અભ્યંતર) પરિગ્રહથી મુક્ત, શીતલ પરિણામવાળા, અને ઉપશાંત ચિત્તવાળા પુરૂષ નિર્લોભપણાનું (સંતાષનું) જે સુખ પામે છે તે સુખ ચક્રવતી પણ પામતા નથી. ૧૩૪ શલ્ય રહિત મુનિનાં મહાત્રતા, અખંડ અને અતિચાર રહિત હાય તે મુનિના પણ મહાવ્રતા, નિયાણુ શલ્યવડે નાશ પામે છે. ૧૩૫ તે (નિયાણુ શલ્ય) ૧ રાગગતિ, ૨ દ્વેષગર્ભીિત અને ૩ માહુગભિ ત, ત્રણ પ્રકારે થાય છે; ધર્મને માટે હીન કુળાદિકની પ્રાર્થના કરે તે મહગભિ ત નિયાણું સમજવું, રાગને લીધે જે નિયાણુ કરવું તે રાગગભિ ત અને દ્વેષને લીધે જે નિયાણું કરવું તે દ્વેષગભિ ત જાણવુ. ૧૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy