SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ફિર હણાયેલી એક સાપણ ધામ વિય, અંતિમ સાધના સૂવાદિ ૨૧૫ વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પાડે છે. ૧૧૫ સ્ત્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે કે—સ્ત્રીઓ નીચગામીની, (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી) સારા સ્તનવાળી, નદી પક્ષે–સુંદર પાણીને ધારણ કરનારી) દેખવા યોગ્ય સુંદર અને મંદ ગતિવાળી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરૂષ)ને પણ ભેદી નાંખે છે. ૧૧૬ અતિશય પરિચયવાલી, અતિશય પ્રિય, વળી અતિશય પ્રેમવંત એવી પણ સ્ત્રીઓરૂપ સાપને વિષે ખરેખર કોણ વિશ્વાસ કરે. ૧૧૭ | હણાએલી આશાવાળી (તે સ્ત્રીઓ) અતિ વિશ્વાસવંત, ઉપકારને વિશે તત્પર, ને ગાઢ પ્રેમવાળા પણ એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. ૧૧૮ સુંદર દેખાવવાળી, સુકુમાર અંગવાળી અને ગુણથી(દેરીથી)બંધા એવી નવજાઈની માલા જેવી સ્ત્રીઓ પુરૂષના હદયને હરણ કરે છે. ૧૧૯ પરંતુ દર્શનની સુંદરતાથી મોહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા, કણેરની વધ્ય (વધ્ય પુરૂષને ગળે પહેરાવવામાં આવતી) માલાની પેઠે પુરૂષને વિનાશ આપે છે. ૧૨૦ સ્ત્રીઓનું દર્શન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સર્યું. માલાની ગંધ પણ સુગંધી હોય છે, પણ મર્દન વિનાશરૂપ થાય છે. ૧૨૧ સાકેત નગરને દેવરતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયે, કારણ કે રાણીએ પાંગળા ઉપરના રાગના કારણે તેને નદીમાં ફેંક અને તે નદીમાં બૂડ્યો. ૧૨૨ શ્રી શેકની નદી, દુરિતની (પાપની) ગુફ, કપટનું ઘર, કલેશની કરનારી, વૈયરૂપી અગ્નિને સળગાવવાને અરણીના લાકડા સમાન, દુઃખની ખાણ અને સુખની પ્રતિપક્ષી છે. ૧૨૩ કામના બાણના વિસ્તારવાળા મૃગાક્ષીઓ (સ્ત્રીઓ)નાં દષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ જાણનાર કે પુરૂષ સભ્ય પ્રકારે નાશી જવાને સમર્થ થાય? ૧૨૪ - અતિ ઉંચા અને ઘણાં વાદલાંવાલી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પધર (સ્તન)વાળી સ્ત્રીઓ પુરૂષના મેહ વિષને વધારે છે. ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy