________________
૨૦૬
સમાધિ મરણ ધીરજ બલ રહિત, અકાલ મરણના કરનારા અને અકૃત (અતીચાર)ના કરનારા એવા નિરવ વર્તમાન કાલના યતિઓને ઉપસર્ગ રહિત મરણ ગ્ય છે. ૧૨ ' ઉપશમ સુખને વિષે અભિલાષવાળ, શાક અને હાસ્ય રહિત, પિતાના જીવિતને વિષે આશા રહિત, વિષય સુખની તૃષ્ણા રહિત, અને ધર્મને વિશે ઉદ્યમ કરતાં જેને સંવેગ થએલે છે એવો (ભક્ત પરિજ્ઞા મરણને ચગ્ય છે.) ૧૩
મરણની અવસ્થા નિશ્ચ કરી છે જેણે, વ્યાધિગ્રસ્ત અને જાણ્યું છે સંસારનું નિર્ગુણપણું જેણે એ ભવ્ય અતિ અથવા ગૃહસ્થ ભક્તપરિજ્ઞા મરણને ચગ્ય જાણ. ૧૪
વ્યાધિ જરા અને મરણરૂપી મગરવાળો, નિરંતર જન્મરૂપી પાણીના સમૂહવાળો, પરિણામે દારૂણ દુઃખને આપનારો સંસારરૂપી સમુદ્ર ઘણે દુરંત છે, એ ખેદની વાત છે. ૧૫
પશ્ચાતાપથી પીડાએલ, ધર્મ પ્રિય છે જેને, દેષને નિંદવાને તૃષ્ણવા, તથા દેષ અને દુરશીલપણું વડે પણ સહિત એવા પાસથદક પણ અણસણને યોગ્ય છે. ૧૬
આ અણશણ કરીને હર્ષ સહિત વિનય વડે ગુરૂના ચરણકમળ આગળ આવી હસ્તકમલ મુકુટ પેઠે કપાળે લગાડી ગુરૂ વાદીને આ પ્રમાણે કહે. ૧૭
હે સંપુરૂષ ! ભક્ત પરિણારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયામક ગુરૂ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને હું ઈચ્છું છું. ૧૮
દયારૂપ અમૃત રસથી સુંદર તે ગુરુ પણ તેને કહે છે કે હે વત્સ!) આલણ લઈ, વ્રત ઉચરી, સર્વને ખમાવવાપૂર્વક, ભક્ત પરિણા અણુશણને અંગીકાર કર. ૧૯
ઇરછે એમ કહીને ભક્તિ અને બહુમાન વડે શુદ્ધ સંકલ્પવાલો, ગએલા અનર્થવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંદીને. ૨૦
પિતાના શલ્યને ઉદ્ધવાને ઇચ્છ, સંવેગ (ક્ષને અભિલાષ) અને ઉદ્વેગ (સંસાર છોડવાની ઈચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાળા શુદ્ધિને માટે જે કંઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. ૨૧
હવે તે આલોયણને દેષે કરીને રહિત, બાળકની જેમ બચપણના વખતથી જેવું આચરણ ક્યું હોય તેવું સમ્યક્ પ્રકારે આલેચન કરે. રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org