________________
૧૯૨
સમાધિ મરણ
(૮) પાપસ્થાનક વોસિરાવવા
પાપ અઢારે જીવ પરહરો, અરિહંત સિદ્ધની સાખે છે આવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણપર ભાજી ૧ આશ્રવ કષાય દેય બંધવા, વળી કલહ અભ્યાખાનજી રતિ અરિત પશુન્ય નિંદના, માયાસ મિથ્યાતજી ર મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુકકડ (હાજી, ગણું સમય સુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એહજી ૩.
(૯) શુભભાવના ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંયમ સૂધીજી, પૂર્વ =ષિપંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબુધેજી. ૧ અન્નપ્રાન્ત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ કરશું, સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરણુંજી ૨ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતાર, ધન ધન સમય સુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પારજી. ૩
D
૦
૦
0 ૦
0 ૦
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org