________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૯૧
ભવ અનંત ભમતા થકાં કીધાં કુટુંબ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી વાસિરૂં, તણશું પ્રતિબંધ તે મુજ૦ ૩૩ ઈણિ પરે દહિભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂ, કરૂં જન્મ પવિત્ર તે મુજ૦ ૩૪
એણિ વિધે એ આરાધના ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ તે મુજ ૩૫ રાગ વેરાહી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમય સુંદર કહે પાપથી, છૂટે તતકાળ તે મુજ. ૩૬
૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૬) ચાર શરણ
મુજને ચાર શરણ હો અરિહંત સિદ્ધ સુસાધુજી કેવલીધમ પ્રકાશિચે ત્રણ અમુલખ લાધુજી ૧ ચઉગતિ તણું દુઃખ છેદવાઃ સમરથ શરણ એહજી, પૂર્વે મુનિવર હુઆ, તેણે કીધો શરણ તેહોજી રે સંસારમાંહી જીવને સમરથ શરણ ચારો, ગણું સમયસુંદર એમ કહે કલ્યાણ મંગલકારોજ ૩
(૭) જીવ ખામણા
લાખ ચોરાશી જીવ ખમાવીએ, મનધરી પરમ વિવેકેજી, મિચ્છામિ દુકકર્ડ દીજીએ, જિન વચને લહિયે ટેકજી ૧ સાત લાખ ભૂગ તેક વાઉના દશ ચૌદ વનના ભેદોજી, ખરુ વિગલ સુતરિ નારકી, ચઉચઉ ચૌદે નરના ભેદજી, ૨ મુજ વૈર ન કહીશું, સહીશું મૈત્રી ભાવેજી ગણી સમય સુંદર ઈમ કહે પામીયે પુન્ય પ્રભાવેજી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org