________________
૧૯૦
સમાધિ મરણ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ
અગ્નિ આરંભ કીધા ઘણું, ધાતુવાદ અભ્યાસ તે મુજ) ૨૦ - શુરપણે રણ ઝઝતાં, માર્યા માણસ વૃંદ,
મદિરા માંસ માખણ ભખ્યાં; ખાધાં મૂળને કંદ તે મુજ ૨૧ ખાણ ખણવી ઘાતુની, પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણું, પિતે પાપ જ સંઓ તે મુજઇ રર કર્મ અંગાર કીયાં વળી, ઘર મેં દવ દીધા, સમ ખાધા વીતરાગ ડકોશ જ કીધા તે મુજ ૨૩ બિલ્લીભવે ઉંદર લીયા, ગીરોલી હત્યારી, મૂઢ ગમારતણે ભવે, મેં જ લીખ મારી તે મુજ ૨૪ ભાડભૂ જાતણે ભવે, એકેદ્રિય જીવ, જવારી ગડું શેકા પાડંતા રીવ તે મુજ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક, રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદેક તે મુજઇ ર૬ વિકથી ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઈષ્ટ વિગ પાડયા ઘણું, કયા રૂદન વિષવાદ તે મુજઇ ર૭ સાધુ અને શ્રાવતણું, વ્રત લેઈને ભાગ્યા; મૂળ અને ઉત્તરતણાં મુજ કૂષણ લાગ્યાં તે મુજ ૨૮ સાપ વીછી સિંહ ચીવર, શુકરાને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સઘળી તે મુજ૦ ૨૯ સૂવાવડી દૂષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા જીવાણી ઢોળ્યાં ઘણું, શીખ વ્રત ભંજાવ્યા તે મુજ. ૩૦
સિરાવવાને અધિકાર ભવ અનંત ભમતા થકા, કીધા દેહ સંબંધ વિવિધ ત્રિવિધ કરી સિરૂ, તણશુ પ્રતિબંધ તે મુજ. ૩૧ ભવ સનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, તીણશું પ્રતિબંધ તે મુજ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org