SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૮૯ હિંસા કીધી છવની, બોલ્યા મૃષાવાદ, દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ તે મુજ૦ ૭ પરિગ્રહ મે કામ, કીધે કેધ વિશેષ માન માયા લાભ મેં કીયા, વળી રાગને દ્વેષ તે મુજ૦ ૮ કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશકે તે મુજ ૯ ચાડી કીધી ચેતરે, કીધી થાપણ મેસે, કુગુરૂ કુદેવ કુધર્મને, ભલે આ ભરશે તે મુજવ ૧૦ પૂર્વે વિવિધ જન્મમાં કરેલી જીવ વિરાધના ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાતક ચાડીમાર ભવે ચરકલા, માર્યા દિન રાત તે મુજબ ૧૧. કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠેર; જીવ અનેક ઝબ્બે કયા, કીધાં પાપ અઘાર તે મુજ ૧૨ માછીને ભવે માછલાં ઝાલ્યાં જળવાસ દીધર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ તે મુજ ૧૩ કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ, બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ તે મુજ ૧૪ પરમાઘામીને ભવે, દીધા નારકી દુખ ! છેદન ભેદન વેદના, તાણ અતિ તિખ તે મુજવ ૧૫ કુંભારને ભવે મેં કીયા નીભાડ પચાવ્યા તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા તે મુજ. ૧૬ હાલી ભવે હળ બેડિયાં, ફાડયાં પૃથ્વી પેટ; ફૂડ નિદાન ઘણાં કીયાં, દીધા બળદ ચપેટ તે મુજ૧૭ માળીને ભવે રેપિયાં, નાના વિધ વૃક્ષ મૂળ પક્ષ ફળ ફૂલનાં લાગ્યાં પાપ તે લક્ષ તે મુજ. ૧૮ અવાઈઆને ભવે, ભર્યા અધિકાર ભાર પઢી પૂઠે કીડા પડયા, દયા નાણી લગાર તે મુજ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy