________________
સમાધિ મરણુ
૧૮૮
૨૬
ક્રમ થી ૪૫ના ઉપજે, પવનથી . જેમ જધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણ'; દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ચેતન૦ ૨૫ ધારતા ધર્મ ની ઘારણાં, મારતા મેહ વડે ચાર રે; જ્ઞાન રુચિ વેલ વિસ્તારતા, વારતા કર્મીનુ જોર રે. ચેતન રાગ વિષદોષ ઉતારવા, આરતા દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સ`ભારતા, વારતા કમ નિઃશેષ રે. ચેતન૦ ૨૭ દેખીચે માગ શિવ નગરના, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણુાડતા ચાલિયે, પામીયે જેમ પરમધામ રે. ચેતન૦ ૨૮ શ્રી નવિજય ગુરુ શિષ્યની, શીખડી અમૃતવેલ રે; એહ જે ચતુર નર આદર, તે લહે સુયશ’રંગરેલ રે. ચેતન૦ ૨૯
૦ × ૦ × ૦ × ૦ × ૦ × ૦
(૫) પદ્દમાવતી સંથારો
હુવે
રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે, જાણપણું જુગતે ભલુ, ઈણ વેળા આવે. મુજ મિચ્છામિ દુક્કડ, અરિહતની સાખ, જે મે જીવ વિરાધીયા, ચરાથી લાખ ચારાશી લાખ જીવયેાનિ ખામણા
તે
સાત લાખ પૃથ્વી તણા, સાતે અપકાય, સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય તે મુજ૩
દેશપ્રત્યેક વનસ્પતિ ચઉદહ સાધારણ.
ખિતિ ચરિ’દી જીવના, બે બે લાખ વિચારી તે મુજ॰ ૪ દેવતા તિર્યંચ નાકી, ચાર ચાર પ્રકાશી, ચઉદહ લાખ મનુષ્યના, એ લાખચારાથી તે
મુજ પ
અઢાર પાપસ્થાનક વોસિરાવવા
અણુભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર વિવિધ વિવિધ કરી પરિહર, દુર્ગાંતિના દાતાર તે મુજ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org