________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૮૩
૧૫. પરિષહ સહેવા
કર્મચગે કાંઈ ઉપજે રે જીવ વેદન તુઝ સંભારી અહિયાસ જે જીનવર ભાષિત ગુઝ ૧
ચોપાઈ અણસણ કિડ્યિાનું વિત હર્યું, મેટે પંથે પ્રયાણ કર્યું વેદન વિઘન થયો અંતરાલ, તું જીવ! ગુરુની શીખ સંભાળ ૧ પરભવે નરક દુઃખ બહુ સહ્યા, એ જીભે કેમ જાય કહ્યાં તિરિય મનુષ ગતિમાંહી ભમત, તિહાં પણ પામ્યા દુઃખ અનંત ૨ તૃષા ભુખ ટાઢ ને તાપ, છેદન ભેદન બહુ સંતાપ આધિ વ્યાધિ અસમાધિ અગાધ, નિમેષ માત્ર ન રહ્યું નિરાબાધ ૩ તેહથી નથી અને તમે ભાગે, એ વેદના જીવ હિરડે જાગે પરવશ પડિયે કમને પાસ, ભમ્ય જીવ સંસાર નિવાસ ૪ લાગે નહીં જીવધર્મ અભ્યાસે, કહિયે ચિત્તતણે ઉલાસે એણે અવસરે મેં જેહ વિમાસી, દઢતા કરી વેદન અહિયાસી ૫ પરવશ જીવ ઘણું દુઃખ સહી, આપણ વસ કોઈ ઝીલ્યું નહીં પરભવે કીધે અંતરાય, આ ઉદય પ્રથમ જનરાય ૬ વરસ લગી ધે આહાર, એ છે સાધુ તણે ચાર ચારિત્ર લીધે લાધે નહીં, કીધાં કમ છુટે નહીં ૭ કૃષ્ણપુત્ર ઢંઢણકુમાર, દ્વારિકા નગરી મોઝાર અસન પાન સુધા નવિ લઘા, પરિષહ છ માસ તેણે સહ્યા ૮ અન્ય દિવસ વિચરતા ગોચથી. કુણે દેખી પ્રદક્ષિણા કરી ભાવ સહિત તસ વંદે જે સહી, એક શેઠે દીઠું તે સહી ૯ કૃષ્ણ ભકતે માદક તેણે દીધ, નેમ પાસે આલેયણ લીધ અસૂઝતા જાણી પરડવે, તેણે કમ સવિ ઈમ ખપે ૧૦ કેવળ પામી પહોંચે પાર, દુસહ પરિષહ સહ્યા તે વાર પાંચસે ખંધકના શીષ્ય, સહ્ય પરિષહ ધરી જગીશ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org